શોધખોળ કરો

'તડપ' કો-સ્ટાર્સ તારા સુતારિયા અને અહાન શેટ્ટી અમદાવાદમાં, ફિલ્મના પ્રચાર દરમિયાન ગુજરાતી થાળીનો આનંદ માણ્યો

1/4
અહાન શેટ્ટી અને તારા સુતારિયા સ્ટારર 'તડપ' જ્યારથી નિર્માતાઓએ ફિલ્મના ટ્રેલરને રિલિઝ કર્યું છે ત્યારથી તે તહેલકો  મચાવી રહ્યું છે. બંને સ્ટાર્સ હાલમાં તેમની રોમેન્ટિક એક્શન થ્રિલર ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 3 ડિસેમ્બર, 2021ના રોજ સિલ્વર સ્ક્રીન પર આવશે.

2/4
ફિલ્મ 'તડપ'ની રિલીઝ ડેટ નજીક આવતા જ દર્શકોમાં ઉત્સુકતા એક અલગ જ સ્તરે પહોંચી ગઈ છે. જ્યારે અહાન શેટ્ટી આ ફિલ્મથી ડેબ્યૂ કરી રહ્યો છે, તો બીજી તરફ, લોકો તારા અને અહાનની નવી જોડીને સ્ક્રીન પર એકસાથે જોવા માટે ઉત્સાહિત છે. આવી સ્થિતિમાં ફિલ્મની લીડ જોડી અહાન શેટ્ટી અને તારા સુતારિયાએ ફિલ્મનું જોરશોરથી પ્રમોશન શરૂ કરી દીધું છે. અને આ અનુસંધાનમાં તેઓ  અમદાવાદમાં પ્રચાર કર્યો છે. આ મુલાકાત દરમિયાન અહાન અને તારા મીડિયા સાથે વાત કરી અને  પ્રખ્યાત ગુજરાતી થાળીનો આનંદ માણ્યો હતો.

3/4
'સ્ટુડન્ટ ઑફ ધ યર'થી બૉલીવુડમાં પદાર્પણ કરનાર  અભિનેત્રી તારા સુતરીયાએ સેલ્ફી માટે પોઝ આપ્યો હતો.  અહાન શેટ્ટી અને તારા સુતારિયા અભિનીત, સાજિદ નડિયાદવાલા દ્વારા નિર્મિત, રજત અરોરા દ્વારા લખાયેલ અને મિલન લુથરિયા દ્વારા દિગ્દર્શિત, નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ પ્રોડક્શન તડપ 3 ડિસેમ્બર 2021ના રોજ સિનેમાઘરોમાં આવશે.

4/4
અહાન શેટ્ટી અને તારા સુતારિયા સ્ટારર 'તડપ' ને લઈ ટ્રેડ પંડિતો અપેક્ષા રાખે છે કે તેમની અત્યંત અપેક્ષિત ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરશે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો

ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?

મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ

ABP Premium

વિડિઓઝ

Mehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદToday Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ

Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ

Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો

Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ

Embed widget