શોધખોળ કરો
(Source: Poll of Polls)
બહેન સાથે વેકેશન મનાવી રહી છે તાપસી, શેર કરી સુંદર તસવીરો
તાપસી પન્નુ
1/6

બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુ એક્ટિંગમાં તો એક્સપર્ટ છે જ, પરંતુ એક્ટિંગ સિવાય કંઈક બીજું પણ છે જે તાપસીને ખૂબ જ પસંદ છે. વાસ્તવમાં, તાપસીને ફરવાનો ખૂબ જ શોખ છે. શૂટિંગ વચ્ચે થોડો સમય મળતાં જ તાપસી ફરવા ઉપડી જાય છે.
2/6

આ દિવસોમાં અભિનેત્રી તેની બહેન સાથે યુરોપના પ્રવાસે છે.
3/6

અભિનેત્રી ક્યારેક Monacoથી તો ક્યારેક ફ્રાન્સના શહેર Niceથી તેના વેકેશનના ફોટા શેર કરી રહી છે.
4/6

તાપસી તેની બહેન શગુન સાથે મસ્તિ કરતી જોવા મળે છે. યુરોપ ટ્રીપમાં પણ બન્ને બહેનો સાથે જ છે.
5/6

મુસાફરી કરતી વખતે પણ તાપસી તેના લુકમાં એક્સપેરિમેન્ટ કરતી જોવા મળે છે, તે ક્યારેક સાડીમાં જોવા મળે છે તો ક્યારેક ફંકી લુકમાં
6/6

તાપસીની આ તસવીરોમાં તેની ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે. ફોટો જોઈને સમજાય છે કે તાપસી તેની ટ્રિપને કેટલી એન્જોય કરી રહી છે.(All Photos-Instagram)
Published at : 18 Jun 2022 04:28 PM (IST)
આગળ જુઓ
Advertisement





















