શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Tara Sutariaએ બ્રાલેટ અને ડેનિમ શોર્ટમાં કરાવ્યું ફોટોશૂટ
અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે
![અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/06/13a59b99f690a70059a773ca08d7c70f166244111467474_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તારા સુતરિયા
1/8
![બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતરિયા ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ'માં જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/06/8dd661bb67c56c07f4a219243f4d6e28d28d2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતરિયા ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ'માં જોવા મળી હતી.
2/8
![અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/06/3be740aed124db2151d57b0e61a07e334dcd3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે
3/8
![તેણે બ્રાલેટ અને ડેનિમ શોર્ટમાં ફોટોશૂટ કરાવ્યું છે.તારાએ પોતાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/06/7b33b80530c02076a5fb6631e09aaa4d927d9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેણે બ્રાલેટ અને ડેનિમ શોર્ટમાં ફોટોશૂટ કરાવ્યું છે.તારાએ પોતાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
4/8
![તસવીરોમાં તારા બ્રાલેટ અને શોર્ટ્સમાં જોવા મળી રહી છે. તારા સુતરિયા એક ફેશનિસ્ટા છે. લેટેસ્ટ તસવીરોમાં તે ખૂબ જ શાનદાર લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/06/315c50365a1d6767a99915d7c81d078c13cfd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીરોમાં તારા બ્રાલેટ અને શોર્ટ્સમાં જોવા મળી રહી છે. તારા સુતરિયા એક ફેશનિસ્ટા છે. લેટેસ્ટ તસવીરોમાં તે ખૂબ જ શાનદાર લાગી રહી છે.
5/8
![તારા સુતરિયા મિરર વર્ક બ્રાલેટ અને શોર્ટ્સમાં ગ્લેમરસ લાગી રહી છે.તારા લાલ પ્રિન્ટેડ જેકેટમાં અદભૂત લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/06/0f7e5dc1d24f774ece224c6fd3ee5f996957c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તારા સુતરિયા મિરર વર્ક બ્રાલેટ અને શોર્ટ્સમાં ગ્લેમરસ લાગી રહી છે.તારા લાલ પ્રિન્ટેડ જેકેટમાં અદભૂત લાગી રહી છે.
6/8
![તારા સુતરિયાએ પ્રિન્ટેડ બ્રાલેટ અને મેચિંગ પેન્ટમાં પોઝ આપ્યો હતો. તારા સુતરિયા ખૂબ જ સુંદર લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/06/31ca5ebf8c8a4b196659eac4710ebe7361805.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તારા સુતરિયાએ પ્રિન્ટેડ બ્રાલેટ અને મેચિંગ પેન્ટમાં પોઝ આપ્યો હતો. તારા સુતરિયા ખૂબ જ સુંદર લાગી રહી છે.
7/8
![હોલ્ટરનેક ડિઝાઈનવાળા રેડ પ્રિન્ટેડ ડ્રેસમાં તારા સુતરિયા અદભૂત લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/06/2de40e0d504f583cda7465979f958a9839fc9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હોલ્ટરનેક ડિઝાઈનવાળા રેડ પ્રિન્ટેડ ડ્રેસમાં તારા સુતરિયા અદભૂત લાગી રહી છે.
8/8
![તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/06/f99687dd719c4e8bc6a39e946c3d9ef7e1471.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે
Published at : 06 Sep 2022 10:45 AM (IST)
Tags :
Tara Sutariaવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)