શોધખોળ કરો
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની રીટા રિપોર્ટરનો બ્લેક બિકિની અંદાજ, તસવીરો થઈ વાયરલ
1/5

નવી દિલ્હીઃ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રીટા રિપોર્ટરની ભૂમિકામાં જોવા મળતી પ્રિયા આહુજા ઈન્ટરનેટ પર ચર્ચામાં છે. પોતાની હોટ બિકિની તસવીરોને લઈ ચર્ચામાં છે. પ્રિયા તેના હોટ ફોટોશૂટ શેર કરતી રહે છે. હવે તેણે તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ તસવીરોએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે.
2/5

પ્રિયા દરિયાની વચ્ચે બોટ પર જોવા મળી રહી છે. તે ક્રોપ ટોપ અને મેચિંગ કલર હિપસ્ટર પહેરેલી જોવા મળે છે. તેણે કેમેરાની સામે એક કરતા વધુ બોલ્ડ પોઝ આપ્યા છે. તસવીરોમાં પ્રિયાની કિલર સ્ટાઈલ જોવા મળી છે.
Published at : 26 Feb 2022 04:27 PM (IST)
આગળ જુઓ





















