શોધખોળ કરો
Sangram Singhની સાથે લગ્નના જશ્નમાં પુરેપુરી ડુબી એક્ટ્રેસ Payal Rohatgi, રૉમેન્ટિક મૂડની તસવીરો વાયરલ
પાયલ રોહતગી અને સંગ્રામ સિંહના લગ્નનો જશ્ન હજુ સુધી ચાલી રહ્યો છે, હૈદરાબાદમાં વધુ એક વેડિંગ રિસેપ્શન આયોજિત કરવામાં આવ્યુ હતુ, જેની ઝલક તમે અહીં જોઇ શકો છો.
ફાઇલ તસવીર
1/8

Payal Rohatgi Sangram Singh Wedding Reception: પાયલ રોહતગી અને સંગ્રામ સિંહના લગ્નનો જશ્ન હજુ સુધી ચાલી રહ્યો છે, હૈદરાબાદમાં વધુ એક વેડિંગ રિસેપ્શન આયોજિત કરવામાં આવ્યુ હતુ, જેની ઝલક તમે અહીં જોઇ શકો છો.
2/8

પાયલ રોહતગી (Payal Rohatgi) અને સંગ્રામ સિંહ (Sangram Singh) નવ જુલાઇએ મહોબ્બતની નગરી આગારામાં પરિવાર અને નજીકના દોસ્તોની હાજરીમાં લગ્નના બંધનમાં બંધાઇ ગયા હતા.
Published at : 31 Jul 2022 10:08 AM (IST)
આગળ જુઓ





















