શોધખોળ કરો
Television : ડેટિંગની અફવાઓ વચ્ચે આ અભિનેત્રીએ શેર કરી ગ્લેમર તસવીરો, સાથે લખ્યું કે, હું...
Shivangi Joshi Post Amid Dating Rumours: ટીવી એક્ટ્રેસ શિવાંગી જોશી આ દિવસોમાં પોતાના સંબંધોને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન અભિનેત્રીએ એક રહસ્યમય પોસ્ટ શેર કરી છે.
Shivangi Joshi
1/7

ટીવી એક્ટ્રેસ શિવાંગી જોશીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
2/7

તસવીરોમાં શિવાંગી જોશી બેજ કલરના મિડી ડ્રેસમાં પોઝ આપતી જોઈ શકાય છે. તેની ખૂની આંખોએ ચાહકોને દિવાના બનાવી દીધા છે.
Published at : 11 Dec 2022 10:32 PM (IST)
આગળ જુઓ





















