શોધખોળ કરો
Pataudi Palace: લંચમાં પરોઠા બનાવવા મૂળા તોડવા ખેતરમાં પહોંચી ગયો તૈમૂર, ક્યૂટ તસવીરો થઈ વાયરલ
Taimur Ali Khan Photo: તૈમૂર પોતે ખેતરોમાં જઈને તાજા તાજા મૂળા લાવ્યો છે. બપોરના ભોજનની સમગ્ર જવાબદારી આ નાના હાથોને સોંપવામાં આવી હતી.

તૈમુર
1/8

Taimur Ali Khan Photo: તૈમૂર પોતે ખેતરોમાં જઈને તાજા તાજા મૂળા લાવ્યો છે. બપોરના ભોજનની સમગ્ર જવાબદારી આ નાના હાથોને સોંપવામાં આવી હતી.
2/8

જુઓ કેવી રીતે કરીના કપૂરનો લાડલો તૈમૂર પટૌડી પેલેસમાં ખેતરોમાં ફરતો જોવા મળે છે.
3/8

તૈમુરની ક્યૂટ તસવીરો શેર કરતા કરીના કપૂર ખાને કેપ્શનમાં લખ્યું, 'લંચ માટે મૂળાના પરાઠા વિથ ઘી ...'
4/8

આ દિવસોમાં કરીના કપૂર ખાન તેના આખા પરિવાર સાથે પટૌડી પેલેસમાં રજાઓ ગાળવા ગઈ છે.
5/8

કરીના કપૂર ખાનને તેના વ્યસ્ત શિડ્યુલમાંથી સમય મળતા જ તે પોતાના પરિવાર સાથે આરામની પળો વિતાવવા વેકેશન પર જાય છે.
6/8

પટૌડી પેલેસમાં સુંદર ક્ષણો પસાર કરતી વખતે, સૈફ તેના પુત્ર સાથે.
7/8

આ વખતે કરીના કપૂર ખાને રજાઓ માટે પટૌડી પેલેસ પસંદ કર્યો હતો.
8/8

બાળકો સાથે સ્વિમિંગ પુલમાં કરિના કપૂર.(All Photos-Instagram)
Published at : 30 Aug 2022 07:01 PM (IST)
આગળ જુઓ
Advertisement