શોધખોળ કરો
Aashram 3: આશ્રમમાં ઇન્ટીમેટસીન આપી ધૂમ મચાવનાર ત્રિધાએ ઇન્ટરવ્યુમાં કર્યો ખુલાસો
Aashram 3: તમે બોબી દેઓલની વેબ સિરીઝ 'આશ્રમ' જોઈ જ હશે. આ અહેવાલમાં અમે તમને સિરીઝના તે પાત્રનો પરિચય કરાવી રહ્યા છીએ. જેણે 24 વર્ષ મોટા અભિનેતા સાથે ઈન્ટીમેટ સીન આપીને ઘણી વાહવાહી લૂંટી હતી.
ત્રિધા ચોધરી (તસવીર ઇન્સ્ટામાથી
1/8

Aashram 3: તમે બોબી દેઓલની વેબ સિરીઝ 'આશ્રમ' જોઈ જ હશે. આ અહેવાલમાં અમે તમને સિરીઝના તે પાત્રનો પરિચય કરાવી રહ્યા છીએ. જેણે 24 વર્ષ મોટા અભિનેતા સાથે ઈન્ટીમેટ સીન આપીને ઘણી વાહવાહી લૂંટી હતી.
2/8

બોલિવૂડ એક્ટર બોબી દેઓલે વેબ સીરિઝ 'આશ્રમ' સાથે OTT પર શાનદાર એન્ટ્રી કરી હતી. આ સિરીઝમાં અભિનેતા નિરાલા બાબાના રોલમાં જોવા મળ્યો હતો. જેણે ફરી એકવાર લોકોને પોતાના ઉત્કૃષ્ટ અભિનયથી દિવાના બનાવ્યા. પરંતુ આ સિરીઝમાં બોબી દેઓલ સિવાય અન્ય એક પાત્ર પણ હતું. જેણે દર્શકોમાં ઘણી પ્રશંસા મેળવી હતી.
3/8

અમે વાત કરી રહ્યા છીએ સુંદર અભિનેત્રી ત્રિધા ચૌધરીની જે આ શ્રેણીમાં 'બબીતા'નું પાત્ર ભજવી રહી છે. જેણે પોતાની બોલ્ડ એક્ટિંગથી ઘણી ખ્યાતિ મેળવી હતી.
4/8

સિરીઝમાં ત્રિધાએ તેના કરતા 24 વર્ષ મોટા એક્ટર બોબી દેઓલ સાથે ખૂબ જ રોમેન્ટિક અને બોલ્ડ સીન્સ આપ્યા હતા. જેણે OTT પર સનસનાટી મચાવી દીધી હતી.
5/8

બહુ ઓછા લોકો જાણે છે કે ત્રિધાએ વર્ષ 2013માં ફિલ્મ ‘Mishawr Rawhoshyo’પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે સમયે તે માત્ર 19 વર્ષની હતી.
6/8

આ ફિલ્મ પછી ત્રિધાએ ટીવીની દુનિયામાં પ્રવેશ કર્યો અને શો 'દહલીઝ'માં કામ કર્યું. ત્યારબાદ અભિનેત્રીએ ભોજપુરી ફિલ્મોમાં પ્રવેશ કર્યો. અભિનેત્રીએ આ ઈન્ડસ્ટ્રીમાં પણ ઘણું નામ કમાઇ છે.
7/8

હાલ ત્રિધા તેના લગ્નને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ તેના એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તે જલ્દી લગ્ન કરવા જઈ રહી છે. જોકે અભિનેત્રીએ તેના પતિનું નામ જાહેર કર્યું નથી.
8/8

ત્રિધા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. જ્યાં તે દરરોજ પોતાની બોલ્ડ તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે.
Published at : 22 Nov 2023 08:44 PM (IST)
આગળ જુઓ





















