શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Tripti Dimri Photos: ઓવરસાઇઝ્ડ કૉટ પહેરીને નેશનલ ક્રશ તૃપ્તિ ડિમરીએ બતાવી અદાઓ, ફેન્સ બોલ્યા - 'ભાભી 2'
એનિમલ પછી તૃપ્તિ ડિમરી નેશનલ ક્રશ બની ગઈ છે. દરેક વ્યક્તિ તેના વખાણ કરવાનું બંધ કરી રહી નથી
![એનિમલ પછી તૃપ્તિ ડિમરી નેશનલ ક્રશ બની ગઈ છે. દરેક વ્યક્તિ તેના વખાણ કરવાનું બંધ કરી રહી નથી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/08/002e0acb03e5502255b72ac5e80b8804170738123591577_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/7
![Tripri Dimri Pics: નેશનલ ક્રશ તૃપ્તિ ડિમરી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તે દરરોજ પોતાની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/08/7a4dd1277b7f25685bbbc59e7752f6f571323.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Tripri Dimri Pics: નેશનલ ક્રશ તૃપ્તિ ડિમરી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તે દરરોજ પોતાની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
2/7
![એનિમલ પછી તૃપ્તિ ડિમરી નેશનલ ક્રશ બની ગઈ છે. દરેક વ્યક્તિ તેના વખાણ કરવાનું બંધ કરી રહી નથી. તેના ફોટા દરરોજ વાયરલ થતા રહે છે. આ વખતે તૃપ્તિએ બેજ રંગના ઓવરસાઈઝ બ્લેઝરમાં ફોટોશૂટ કરાવ્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/08/f06fd4428e6f9b99ac22840cfe294105704e5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એનિમલ પછી તૃપ્તિ ડિમરી નેશનલ ક્રશ બની ગઈ છે. દરેક વ્યક્તિ તેના વખાણ કરવાનું બંધ કરી રહી નથી. તેના ફોટા દરરોજ વાયરલ થતા રહે છે. આ વખતે તૃપ્તિએ બેજ રંગના ઓવરસાઈઝ બ્લેઝરમાં ફોટોશૂટ કરાવ્યું હતું.
3/7
![તેણે તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તસવીરોમાં તૃપ્તિ પોતાની સ્ટાઈલથી ચાહકોનું દિલ જીતી રહી છે. ફોટો શેર કરતી વખતે તેણે હાર્ટ ઇમોજી પોસ્ટ કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/08/6f771015bed835852f4a84b3696d32ed9e1f3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેણે તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તસવીરોમાં તૃપ્તિ પોતાની સ્ટાઈલથી ચાહકોનું દિલ જીતી રહી છે. ફોટો શેર કરતી વખતે તેણે હાર્ટ ઇમોજી પોસ્ટ કરી હતી.
4/7
![ફેન્સ તૃપ્તિના ફોટા પર કોમેન્ટ કરવાનું બંધ નથી કરી રહ્યા. ફાયર ઇમોજી સાથે ચાહકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/08/f6633e4b8420437121405888be4f16abfb8ab.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફેન્સ તૃપ્તિના ફોટા પર કોમેન્ટ કરવાનું બંધ નથી કરી રહ્યા. ફાયર ઇમોજી સાથે ચાહકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.
5/7
![એક ચાહકે લખ્યું- ખૂબ જ હોટ. જ્યારે બીજાએ લખ્યું- ભાભી 2. જ્યારે એકે લખ્યું- સુંદર...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/08/79cbcae793d68b2a0c47bb5f4ff3ee574bd8d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક ચાહકે લખ્યું- ખૂબ જ હોટ. જ્યારે બીજાએ લખ્યું- ભાભી 2. જ્યારે એકે લખ્યું- સુંદર...
6/7
![એનિમલ પછી, તૃપ્તિ પાસે પ્રોજેક્ટ્સની લાઇન લાગી ગઇ છે. ઘણી જાહેરાતો કરવાની સાથે તે ફિલ્મો પણ સાઈન કરી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/08/8e0441af7ab993fb10fbeb7318696e3a76a76.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એનિમલ પછી, તૃપ્તિ પાસે પ્રોજેક્ટ્સની લાઇન લાગી ગઇ છે. ઘણી જાહેરાતો કરવાની સાથે તે ફિલ્મો પણ સાઈન કરી રહી છે.
7/7
![ઓવરસાઇઝ્ડ કૉટ પહેરીને નેશનલ ક્રશ તૃપ્તિ ડિમરીએ બતાવી અદાઓ, ફેન્સ બોલ્યા - 'ભાભી 2'](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/08/76a4c3e6af28e91406dd87dd8851eb6d17568.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઓવરસાઇઝ્ડ કૉટ પહેરીને નેશનલ ક્રશ તૃપ્તિ ડિમરીએ બતાવી અદાઓ, ફેન્સ બોલ્યા - 'ભાભી 2'
Published at : 08 Feb 2024 12:44 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
શિક્ષણ
ક્રાઇમ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)