શોધખોળ કરો
Lifestyle Asia Diwali Bash: લાઇફસ્ટાઇલ એશિયાની દિવાળી પાર્ટીમાં આ અંદાજમાં પહોંચી તુલસી અને ખુશાલી
Lifestyle Asia Diwali Bash: બોલિવૂડમાં દિવાળીની પાર્ટીઓ શરૂ થઇ ગઇ છે. ઈન્ડસ્ટ્રીમાં દરરોજ કોઈને કોઈ દિવાળી પાર્ટીનું આયોજન કરે છે.

તુલસી અને ખુશાલી
1/10

બોલિવૂડમાં દિવાળીની પાર્ટીઓ શરૂ થઇ ગઇ છે. ઈન્ડસ્ટ્રીમાં દરરોજ કોઈને કોઈ દિવાળી પાર્ટીનું આયોજન કરે છે.
2/10

લાઈફસ્ટાઈલ એશિયાએ બુધવારે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં ઘણા બોલિવૂડ અને ટીવી સેલેબ્સ આવ્યા હતા.
3/10

આ પાર્ટીમાં દિવંગત ગાયક ગુલશન કુમારની દીકરીઓ ખુશાલી કુમાર અને તુલસી કુમાર પહોંચ્યા હતા.
4/10

પાર્ટીમાં બંન્ને બહેનોએ એક સાથે પોઝ આપ્યા હતા. ખુશાલી સાડી પહેરીને પાર્ટીમાં પહોંચી હતી.
5/10

તુલસી કુમાર જાણીતી સિંગર છે જ્યારે ખુશાલી કુમાર અભિનેત્રી છે
6/10

તુલસી કુમારે વર્ષ 2009માં 'લવ હો જાયે' આલ્બમથી ડેબ્યૂ કર્યું હતું. તેણે ઘણી ફિલ્મોના ગીતો ગાયા છે, જેમાં પાઠશાલાનું 'મુઝે તેરી', અને 'વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ'નું ગીત 'તુમ જો આયે'નો સમાવેશ થાય છે.
7/10

37 વર્ષીય સિંગર તુલસીએ 2015માં હિતેશ રલ્હાન સાથે લગ્ન કર્યા હતા.
8/10

જ્યારે એક્ટ્રેસ ખુશાલી કુમારની અપકમિંગ ફિલ્મ સ્ટારફિશ છે જે 24 નવેમ્બરના રોજ થિયેટર્સમાં રીલિઝ થશે.
9/10

ખુશાલી કુમાર માત્ર અભિનેત્રી જ નથી પણ ફેશન ડિઝાઇનર પણ છે. તેણે દિલ્હીથી ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યો છે.
10/10

ખુશાલી ‘ધોખા: રાઉન્ડ ધ કોર્નર’ફિલ્મમાં માધવન સાથે જોવા મળી હતી. જેની ખૂબ ચર્ચા થઇ હતી.
Published at : 09 Nov 2023 11:14 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ગુજરાત
ક્રિકેટ
આરોગ્ય
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
