શોધખોળ કરો
Akanksha Puri : એક્ટ્રેસ આકાંક્ષા પૂરીનો હોટ જિમ લૂક થયો વાયરલ, જુઓ તસવીરો
Akanksha Puri : એક્ટ્રેસ આકાંક્ષા પૂરીનો હોટ જિમ લૂક થયો વાયરલ,જુઓ તસવીરો
![Akanksha Puri : એક્ટ્રેસ આકાંક્ષા પૂરીનો હોટ જિમ લૂક થયો વાયરલ,જુઓ તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/05/6faa77c4ab0e4a3c532ed87155ce190c170963948170878_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આકાંક્ષા પુરી
1/8
![મુંબઈ: ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ આકાંક્ષા પૂરી અવારનવાર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. આકાંક્ષા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે અને તેના ફેન્સ સાથે તેની અંગત અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી વાતો શેર કરતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/05/3cd665131ead320a12d730be5b1fd5845bec0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈ: ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ આકાંક્ષા પૂરી અવારનવાર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. આકાંક્ષા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે અને તેના ફેન્સ સાથે તેની અંગત અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી વાતો શેર કરતી રહે છે.
2/8
![આકાંક્ષા પૂરીનો કાતિલ જિમ લૂક સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/05/16e7e90d4c1ec996a05b9afe0d99cfc92e854.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આકાંક્ષા પૂરીનો કાતિલ જિમ લૂક સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
3/8
![સ્પોર્ટ્સ લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/05/63e8ceda76ca4c6ba0f2fb1a6fabee9a12e4d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સ્પોર્ટ્સ લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
4/8
![આકાંક્ષાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર જિમ લૂકમાં શાનદાર તસવીરો પોસ્ટ કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/05/0d57164186f4216146a12432719044a02c874.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આકાંક્ષાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર જિમ લૂકમાં શાનદાર તસવીરો પોસ્ટ કરી છે.
5/8
![આ તસવીરોમાં એક્ટ્રેસ હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/05/8c3db9c5a2dc0d0378f8cf20b0a12d61abd3e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં એક્ટ્રેસ હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
6/8
![ચાહકો પણ એક્ટ્રેસના આ ગ્લેમરસ અંદાજને લાઈક કરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/05/b02bb5ff200d38b29787687520675caab23f1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચાહકો પણ એક્ટ્રેસના આ ગ્લેમરસ અંદાજને લાઈક કરી રહ્યા છે.
7/8
![અભિનેત્રીએ કેમેરાની સામે ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/05/4406b48c925abbf95b076f4ee237432c16b2b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રીએ કેમેરાની સામે ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપ્યા છે.
8/8
![(તમામ તસવીરો આકાંક્ષા ઈન્સ્ટાગ્રામ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/05/90db0278975c5d486ac85f4619e7eacf70c5a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તમામ તસવીરો આકાંક્ષા ઈન્સ્ટાગ્રામ)
Published at : 05 Mar 2024 05:24 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)