શોધખોળ કરો
અનુષ્કા સેનના નવા ફોટોશૂટે ફેન્સના ધબકારા વધાર્યા

અનુષ્કા સેન
1/6

ટીવી એક્ટ્રેસ અનુષ્કા સેને 19 વર્ષની ઉંમરમાં ઈન્ડસ્ટ્રીમાં તે સ્થાન હાંસલ કર્યું છે, જેના માટે કોઈપણ સેલિબ્રિટીને વર્ષો સુધી મહેનત કરવી પડે છે.
2/6

તેણીએ તેની કારકિર્દી બાળ કલાકાર તરીકે શરૂ કરી હતી. અનુષ્કાએ માત્ર તેના અભિનયથી જ નહીં પરંતુ તેના સ્ટાઇલિશ લુકથી પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
3/6

સોશિયલ મીડિયાના માધ્યમથી તે તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે. હવે ફરીથી અનુષ્કાએ તેના નવા લૂકથી તેના ચાહકોના દિલના ધબકારા વધારી દીધા છે.
4/6

અભિનેત્રીએ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલાક ફોટા શેર કર્યા છે, જેમાં અનુષ્કા સેન વાદળી રંગનો જમ્પસૂટ પહેરેલી જોવા મળી રહી છે.
5/6

પોતાના લૂકને કમ્પ્લિટ કરવા ઓપન ગ્રે કોટની પેર કરી છે, જેમાં તેનો લુક ખૂબ જ ગ્લેમરસ લાગે છે.
6/6

અનુષ્કાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે 'ઈઝ ધેટ ફીલિંગ' ગીતમાં જોવા મળી હતી. હાલમાં તે તેની તાજેતરમાં રિલીઝ થયેલી વેબ સીરિઝ 'સ્વાંગ'ના કારણે ચર્ચામાં છે.(All Photos-Instagram)
Published at : 21 Jun 2022 08:24 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
