શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અનુષ્કા સેનનો બોલ્ડ અંદાજ થયો વાયરલ, સાઈડ કટ ડ્રેસમાં આપ્યા શાનદાર પોઝ
અનુષ્કા સેનનો બોલ્ડ અંદાજ થયો વાયરલ, સાઈડ કટ ડ્રેસમાં આપ્યા શાનદાર પોઝ
![અનુષ્કા સેનનો બોલ્ડ અંદાજ થયો વાયરલ, સાઈડ કટ ડ્રેસમાં આપ્યા શાનદાર પોઝ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/20/c11602c16b6f5ce2267dc94977573e89168458348564378_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનુષ્કા સેન
1/7
![ટીવી એક્ટ્રેસ અનુષ્કા સેને ખૂબ જ નાની ઉંમરમાં પોતાની જોરદાર એક્ટિંગ અને ગ્લેમરસ લુકથી ચાહકોને દિવાના બનાવી દીધા છે. જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરે છે, તે મિનિટોમાં વાયરલ થઈ જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/20/be76e269e014f8b87afe93522ed5376f230da.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીવી એક્ટ્રેસ અનુષ્કા સેને ખૂબ જ નાની ઉંમરમાં પોતાની જોરદાર એક્ટિંગ અને ગ્લેમરસ લુકથી ચાહકોને દિવાના બનાવી દીધા છે. જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરે છે, તે મિનિટોમાં વાયરલ થઈ જાય છે.
2/7
![તાજેતરમાં અભિનેત્રીએ તેના લેટેસ્ટ બોલ્ડ ફોટોશૂટની તસવીરો ઇન્ટરનેટ પર શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/20/c7b8645381ada0c85454f81b87e62f479462b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાજેતરમાં અભિનેત્રીએ તેના લેટેસ્ટ બોલ્ડ ફોટોશૂટની તસવીરો ઇન્ટરનેટ પર શેર કરી છે.
3/7
![આ તસવીરોમાં અભિનેત્રીએ જે પ્રકારનો ડ્રેસ પહેર્યો છે તે જોઈને ચાહકોના દિલની ધડકન વધી ગઈ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/20/8345d3a574e95964f54f636f0c01daea6dcf9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં અભિનેત્રીએ જે પ્રકારનો ડ્રેસ પહેર્યો છે તે જોઈને ચાહકોના દિલની ધડકન વધી ગઈ છે.
4/7
![હાલમાં જ અભિનેત્રી અનુષ્કા સેને તેના ખૂબ જ હોટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેની તાજેતરની તસવીરોમાં અનુષ્કા સેને ખૂબ જ સ્ટાઇલિશ ઓરેંજ કલરના સાઈડ કટ આઉટ ડ્રેસ પહેર્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/20/151819a1cca87b2876b6fa55b4feea40912f4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાલમાં જ અભિનેત્રી અનુષ્કા સેને તેના ખૂબ જ હોટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેની તાજેતરની તસવીરોમાં અનુષ્કા સેને ખૂબ જ સ્ટાઇલિશ ઓરેંજ કલરના સાઈડ કટ આઉટ ડ્રેસ પહેર્યો છે.
5/7
![આ તસવીરોમાં તેનો લુક જોઈને ફેન્સ દંગ રહી ગયા છે. જોકે ચાહકોએ આ પહેલા ક્યારેય અનુષ્કા સેનની સ્ટાઈલ જોઈ નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/20/ce011c04e96e2bb521996c5bff67471812430.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં તેનો લુક જોઈને ફેન્સ દંગ રહી ગયા છે. જોકે ચાહકોએ આ પહેલા ક્યારેય અનુષ્કા સેનની સ્ટાઈલ જોઈ નથી.
6/7
![અભિનેત્રીએ પોતાના વાળને હાઈ પોનીટેલમાં બાંધીને અને મેકઅપ કરીને પોતાનો લુક પૂરો કર્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/20/c8cad480029618f215704a50ea191a2ec2227.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રીએ પોતાના વાળને હાઈ પોનીટેલમાં બાંધીને અને મેકઅપ કરીને પોતાનો લુક પૂરો કર્યો છે.
7/7
![અભિનેત્રી તેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે, ત્યારે લોકો આ તસવીરોને પસંદ કરે છે અને તસવીરો પર લાઈક્સ કોમેન્ટનો વરસાદ કરે છે. (તમામ તસવીરો અનુષ્કા સેન ઈન્સ્ટાગ્રામ )](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/20/13c10f38b07ce2388a901a477fd1d08898a2c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી તેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે, ત્યારે લોકો આ તસવીરોને પસંદ કરે છે અને તસવીરો પર લાઈક્સ કોમેન્ટનો વરસાદ કરે છે. (તમામ તસવીરો અનુષ્કા સેન ઈન્સ્ટાગ્રામ )
Published at : 20 May 2023 05:23 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)