'બાલિકા વધૂ'માં આનંદીના બાળપણનું પાત્ર ભજવનાર અભિનેત્રી અવિકા ગોર છેલ્લા ઘણા દિવસોથી પોતાના ગ્લેમરસ લુકને કારણે ચર્ચામાં છે. હાલમાં જ તેણે કેટલીક વધુ નવી તસવીરો શેર કરી છે જેમાં તે અત્યાર સુધીના લુક કરતા એકદમ અલગ દેખાઈ રહી છે. કારણ કે આ વખતે તે બ્રાઈડલ લુકમાં જોવા મળી રહી છે.
2/6
image 2
3/6
અવિકાએ પર્પલ કલરના ડિઝાઈનર લહેંગામાં તસવીરો શેર કરી છે, તેનો ગેટઅપ જોઈને તમને તેના બાળપણનું પાત્ર આનંદી યાદ આવી જશે. કારણ કે અવિકા શોમાં આ રીતે તૈયાર થઈને જોવા મળતી હતી.
4/6
તસવીરમાં અવિકા સિરિયસ પોઝ આપતી જોવા મળી રહી છે.
5/6
તેના સેન્સિટિવ લુકને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
6/6
જાણકારી માટે તમને જણાવી દઈએ કે અવિકાએ આ ફોટોશૂટ વેડિંગ મેગેઝીન માટે કરાવ્યું છે.(Photo- instagram)