શોધખોળ કરો
ઉર્ફી જાવેદે પહેર્યા એવા કપડા કે યુઝર્સે કહ્યુ- મચ્છરદાની કેમ પહેરી લીધી?
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/17/40137376e6b3ed281da20bbd21768c71_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![મુંબઇઃ બિગ બોસ ઓટીટીની સ્પર્ધક ઉર્ફી જાવેદ એક વાર ફરી પોતાની સિઝલિંગ અને ગ્લેમરસ અદાઓના કારણે ચર્ચામાં છે. પોતાના કપડાને લઇને હંમેશા ચર્ચામાં રહેલી ઉર્ફી જાવેદની લેટેસ્ટ તસવીરો પર યુઝર્સે ફની કોમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/17/030d7e8e966169ab4c7f67c291c333f427f97.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ બિગ બોસ ઓટીટીની સ્પર્ધક ઉર્ફી જાવેદ એક વાર ફરી પોતાની સિઝલિંગ અને ગ્લેમરસ અદાઓના કારણે ચર્ચામાં છે. પોતાના કપડાને લઇને હંમેશા ચર્ચામાં રહેલી ઉર્ફી જાવેદની લેટેસ્ટ તસવીરો પર યુઝર્સે ફની કોમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે.
2/5
![ઉર્ફીએ ઇન્સ્ટાગ્રામ પર જે તસવીરો શેર કરી છે તેમાં તે બ્લૂ ટ્યૂબ ટોપ પહેરેલી જોવા મળે છે. ટ્યુબ ટોપની ઉપર ઉર્ફીએ સફેદ નેટની સાથે કવર અપ ટોપ પહેર્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/17/134ce63057f068a219a0df338fb0b723b686a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉર્ફીએ ઇન્સ્ટાગ્રામ પર જે તસવીરો શેર કરી છે તેમાં તે બ્લૂ ટ્યૂબ ટોપ પહેરેલી જોવા મળે છે. ટ્યુબ ટોપની ઉપર ઉર્ફીએ સફેદ નેટની સાથે કવર અપ ટોપ પહેર્યું છે.
3/5
![ઉર્ફી જાવેદ હંમેશાથી પોતાની અદાઓથી લોકોને દીવાના બનાવતી રહે છે. જોકે ઘણીવાર તેને ટ્રોલનો સામનો કરવો પડી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/17/cf5793938b321b67b3b667655b3757036368c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉર્ફી જાવેદ હંમેશાથી પોતાની અદાઓથી લોકોને દીવાના બનાવતી રહે છે. જોકે ઘણીવાર તેને ટ્રોલનો સામનો કરવો પડી રહ્યો છે.
4/5
![ઉર્ફીની લેટેસ્ટ ફોટોમાં તેમના ડ્રેસિંગ સેન્સને લઇને યુઝર્સ પૂછી રહ્યા છે કે આ મચ્છરદાની કેમ પહેરી લીધી છે. નોંધનીય છે કે આ અગાઉ ઉર્ફીએ એક વીડિયો શેર કરીને ટ્રોલ્સ કરનારાઓને જવાબ આપ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/17/adaf0ad2e085c835a82b2f021fe236aeb3237.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉર્ફીની લેટેસ્ટ ફોટોમાં તેમના ડ્રેસિંગ સેન્સને લઇને યુઝર્સ પૂછી રહ્યા છે કે આ મચ્છરદાની કેમ પહેરી લીધી છે. નોંધનીય છે કે આ અગાઉ ઉર્ફીએ એક વીડિયો શેર કરીને ટ્રોલ્સ કરનારાઓને જવાબ આપ્યો હતો.
5/5
![ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. એટલું જ નહી બિસ બોસ ઓટીટીમાં એન્ટ્રી બાદથી ઉર્ફીના ફોલોઅર્સમાં વધારો થયો છે. ઉર્ફી જાવેદે જ્યારે બ્લૂ બિકિનીમાં તસવીર શેર કરી હતી તો ફેન્સને ખૂબ પસંદ આવી હતી. (તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/17/648b9906a614a4bb30c20591243c65ec2f8c8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. એટલું જ નહી બિસ બોસ ઓટીટીમાં એન્ટ્રી બાદથી ઉર્ફીના ફોલોઅર્સમાં વધારો થયો છે. ઉર્ફી જાવેદે જ્યારે બ્લૂ બિકિનીમાં તસવીર શેર કરી હતી તો ફેન્સને ખૂબ પસંદ આવી હતી. (તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે)
Published at : 17 Dec 2021 02:17 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)