Urfi Javed Photos: અભિનેત્રી ઉર્ફી જાવેદ (Urfi Javed) ફરી એકવાર તેના લેટેસ્ટ લુકથી ચાહકોને ચોંકાવી દીધા છે. હાલમાં જ ઉર્ફી જાવેદે Urfi Javed Dress) ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. જે તમે આગળની સ્લાઈડ્સમાં જોઈ શકો છો.
2/5
ઉર્ફી જાવેદના ગુલાબી અને સફેદ સાટિન ટુ પીસ ડ્રેસમાં એવા કટ હતા કે દરેક તેના વિશે જ ચર્ચા કરી રહ્યા છે.
3/5
આ દેખાવને વધુ સ્ટાઇલિશ બનાવવા માટે ઉર્ફી જાવેદે હાઈ હીલ્સ પહેરી હતી.
4/5
તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે ઉર્ફી જાવેદને આવો ડ્રેસ પહેરીને જોવા મળી હોય, પરંતુ ઘણીવાર ઉર્ફી જાવેદ તેના ડ્રેસને કારણે ચર્ચામાં રહે છે.
5/5
તમામ તસવીરો ઉર્ફી જાવેદના ઈન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.