Urfi Javed Photos: ઉર્ફી જાવેદને તો તમે ઓળખતા જ હશો. તે જ્યારે જ્યારે મુંબઈના રસ્તાઓ પર જોવા મળે છે ત્યારે માયાનગરીનો પારો ખૂબ ઉંચે ચડી જાય છે. ઉર્ફીના સ્ટાઈલ પણ કંઈક એવી જ છે.
2/6
આ વખતે પણ ઉર્ફી જાવેદ પોતાની સ્ટાઈલને લઈ ચર્ચામાં આવી ગઈ છે. બ્લેક કલરનો થાઈ સ્લીટ ગાઉન પહેરી ઉર્ફી જ્યારે ઘરેથી નિકળી તો બધા જોતા જ રહી ગયા.
3/6
ઉર્ફી જાવેદ ફરી એક વખત ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી. આમ તો ઉર્ફી પોતાના સ્ટાઈલથી દરેકનું ધ્યાન ખેંચે છે પરંતુ આ વખતે તે પૈપરાજીની રિક્વેસ્ટ ફગાવીને ચર્ચામાં આવી છે.
4/6
ઉર્ફી જાવેદના સ્ટાઈલે કેપ્ચર કરવા દરમિયાન જ્યારે તેને પૈપરાજીએ સ્માઈકલ કરવાની રિક્વેસ્ટ કરી હતી તો ઉર્ફીએ ઈન્કાર કરી દિધો હતો.
5/6
ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહે છે. ઉર્ફીની સ્ટાઈલ ફેન્સને ખૂબ પસંદ આવે છે.
6/6
ઉર્ફી સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના ફેન્સની સંખ્યા લાખોમાં છે.