શોધખોળ કરો
પ્રેગનન્સી એનાઉસમેન્ટ બાદ પ્રથમવાર એરપોર્ટ પર સ્પોર્ટ થયા વરુણ અને નતાશા
Varun- Natasha Pics: ગઈકાલે વરુણ ધવને ઈન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે સારા સમાચાર શેર કર્યા હતા. વરુણ ધવનની પત્ની પ્રેગનન્ટ હોવાની તેણે જાણકારી આપી હતી.

વરુણ ધવન અને નતાશા
1/11

Varun- Natasha Pics: ગઈકાલે વરુણ ધવને ઈન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે સારા સમાચાર શેર કર્યા હતા. વરુણ ધવનની પત્ની પ્રેગનન્ટ હોવાની તેણે જાણકારી આપી હતી. આજે અભિનેતા તેની ગર્ભવતી પત્ની સાથે એરપોર્ટ પર જોવા મળ્યો હતો.
2/11

વરુણ ધવન અને તેની પત્ની નતાશા દલાલ ટૂંક સમયમાં તેમના પ્રથમ બાળકના માતા-પિતા બનવા જઈ રહ્યા છે. તાજેતરમાં કપલે સારા સમાચાર શેર કર્યા છે
3/11

વરુણ ધવને ગઈ કાલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પત્ની નતાશા દલાલની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. તસવીરમાં અભિનેતા તેની પત્નીના બેબી બમ્પને કિસ કરતો જોવા મળ્યો હતો. તેના કેપ્શનમાં લખ્યું છે, 'અમે પ્રેગનન્ટ છીએ અને તમારા પ્રેમ અને પ્રાર્થનાની જરૂર છે.' આ સાથે વરુણે હેશટેગ મેરી ફેમિલી મેરી સ્ટ્રેન્થ પણ લખ્યું છે.
4/11

પ્રેગનન્સીની જાહેરાતના એક દિવસ બાદ આજે સવારે વરુણ ધવન તેની પત્ની નતાશા સાથે એરપોર્ટ પર જોવા મળ્યો હતો.
5/11

વરુણ અને નતાશા ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહ્યાં હતાં.
6/11

વરુણે વાદળી રંગની ટી-શર્ટ સાથે સફેદ રંગનું પેન્ટ પહેર્યું હતું અને કેપ પહેરી હતી.
7/11

નતાશા દલાલ પણ ખૂબ જ આકર્ષક લાગી રહી હતી.
8/11

નતાશાએ બ્લેક ટોપ સાથે બેજ રંગનો કોટ અને પેન્ટ પહેર્યું હતું. તેણે સનગ્લાસ અને પર્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.
9/11

આ દરમિયાન નતાશા તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી જ્યારે તેના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો પણ દેખાઈ રહ્યો હતો.
10/11

એરપોર્ટ પર વરુણ ધવન તેની ગર્ભવતી પત્ની નતાશાનો હાથ પકડીને જોવા મળ્યો હતો.
11/11

આ કપલની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને ફેન્સ આ કપલને અભિનંદન આપી રહ્યા છે જેઓ જલ્દી માતા-પિતા બનવા જઈ રહ્યા છે.
Published at : 19 Feb 2024 11:26 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
