શોધખોળ કરો
માલદીવથી વેકેશન માણીને પરત ફર્યા Vijay Deverakonda અને Rashmika Mandanna, એરપોર્ટ જોવા મળ્યા
Vijay Deverakonda And Rashmika Mandanna: રશ્મિકા મંદાના અને વિજય દેવરાકોંડા છેલ્લા કેટલાક દિવસોથી તેમના માલદીવ વેકેશન લઈ ચર્ચામાં છે.
![Vijay Deverakonda And Rashmika Mandanna: રશ્મિકા મંદાના અને વિજય દેવરાકોંડા છેલ્લા કેટલાક દિવસોથી તેમના માલદીવ વેકેશન લઈ ચર્ચામાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/11/e1908167e91abe5a1d9efaf93a771a111665506730883391_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રશ્મિકા મંદાના,વિજય દેવરાકોંડા
1/8
![Vijay Deverakonda And Rashmika Mandanna: રશ્મિકા મંદાના અને વિજય દેવરાકોંડા છેલ્લા કેટલાક દિવસોથી તેમના માલદીવ વેકેશન લઈ ચર્ચામાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/11/f3ccdd27d2000e3f9255a7e3e2c48800babc5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Vijay Deverakonda And Rashmika Mandanna: રશ્મિકા મંદાના અને વિજય દેવરાકોંડા છેલ્લા કેટલાક દિવસોથી તેમના માલદીવ વેકેશન લઈ ચર્ચામાં છે.
2/8
![થોડા દિવસો પહેલા બંને લગભગ એક જ સમયે એરપોર્ટ પર જોવા મળ્યા હતા, ત્યારબાદ રશ્મિકા માલદીવ જવા રવાના થઈ ગઈ હતી. જે બાદ ફેન્સ એવી અટકળો લગાવવા લાગ્યા કે વિજય પણ રશ્મિકા સાથે માલદીવ ગયો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/11/799bad5a3b514f096e69bbc4a7896cd9c0e98.jpg?impolicy=abp_cdn&imwidth=720)
થોડા દિવસો પહેલા બંને લગભગ એક જ સમયે એરપોર્ટ પર જોવા મળ્યા હતા, ત્યારબાદ રશ્મિકા માલદીવ જવા રવાના થઈ ગઈ હતી. જે બાદ ફેન્સ એવી અટકળો લગાવવા લાગ્યા કે વિજય પણ રશ્મિકા સાથે માલદીવ ગયો છે.
3/8
![માલદીવની રશ્મિકાની તસવીરો સામે આવ્યા બાદ પણ બંનેએ ઘણી હેડલાઈન્સ બનાવી હતી. લોકો સોશિયલ મીડિયા પર કહેવા લાગ્યા કે વિજય પણ તેની સાથે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/11/18e2999891374a475d0687ca9f989d83cee1c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
માલદીવની રશ્મિકાની તસવીરો સામે આવ્યા બાદ પણ બંનેએ ઘણી હેડલાઈન્સ બનાવી હતી. લોકો સોશિયલ મીડિયા પર કહેવા લાગ્યા કે વિજય પણ તેની સાથે છે.
4/8
![હવે રશ્મિકા માલદીવથી રજાઓ બાદ પરત ફરી છે અને તે એરપોર્ટ પર જોવા મળી હતી. આ સાથે વિજય દેવરાકોંડા પણ એરપોર્ટ પર દેખાયો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/11/d0096ec6c83575373e3a21d129ff8feff34d0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હવે રશ્મિકા માલદીવથી રજાઓ બાદ પરત ફરી છે અને તે એરપોર્ટ પર જોવા મળી હતી. આ સાથે વિજય દેવરાકોંડા પણ એરપોર્ટ પર દેખાયો હતો.
5/8
![વિજય અને રશ્મિકા બંને એરપોર્ટ પર અલગ-અલગ સ્પોટ થયા હતા, પરંતુ એક જ સમયે સ્પોટ થવાથી બંને માલદીવમાં સાથે હતા તેવી અટકળો સાચી સાબિત થઈ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/11/8cda81fc7ad906927144235dda5fdf151337d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિજય અને રશ્મિકા બંને એરપોર્ટ પર અલગ-અલગ સ્પોટ થયા હતા, પરંતુ એક જ સમયે સ્પોટ થવાથી બંને માલદીવમાં સાથે હતા તેવી અટકળો સાચી સાબિત થઈ રહી છે.
6/8
![જો કે, હવે વિજય અને રશ્મિકા માલદીવમાં સાથે હતા કે નહીં તે અંગે બંને સારી રીતે કહી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/11/156005c5baf40ff51a327f1c34f2975b2251c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો કે, હવે વિજય અને રશ્મિકા માલદીવમાં સાથે હતા કે નહીં તે અંગે બંને સારી રીતે કહી શકે છે.
7/8
![ન્યુઝ18 સાથેની વાતચીતમાં રશ્મિકાએ વિજય દેવરકોંડા સાથે રિલેશનશિપમાં હોવાના સમાચાર પર વાત કરી હતી. રશ્મિકાએ કહ્યું કે,](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/11/fe5df232cafa4c4e0f1a0294418e56608abce.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ન્યુઝ18 સાથેની વાતચીતમાં રશ્મિકાએ વિજય દેવરકોંડા સાથે રિલેશનશિપમાં હોવાના સમાચાર પર વાત કરી હતી. રશ્મિકાએ કહ્યું કે, "અમે સમજીએ છીએ કે, અમે એક્ટર્સ છીએ અને અમારા પણ બધાની નજર છે અને લોકો અમારા વિશે વધુ જાણવા ઈચ્છે છે.
8/8
![આ વાતચીતમાં રશ્મિકાએ આગળ જણાવ્યું કે,](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/11/032b2cc936860b03048302d991c3498f0b4df.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ વાતચીતમાં રશ્મિકાએ આગળ જણાવ્યું કે, "હું હંમેશા એ જાણું છું કે, હું વિજયની ખુબ જ નજીક છું અને મારો જો કંઈ પણ પુછવાનું થાય તો હું તેની પાસે જઈને પુછી લઉં છું. હકિકતમાં અમે એકબીજાના ખુબ જ સારા દોસ્ત છીએ.
Published at : 11 Oct 2022 10:16 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)