શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Anusha Dandekar Birthday: કરણ કુંદ્રા સાથે અફેર-બ્રેકઅપ.....કામથી વધુ પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં રહી અનુષા દાંડેકર
Anusha Dandekar Birthday: કરણ કુંદ્રા સાથે અફેર-બ્રેકઅપ.....કામથી વધુ પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં રહી અનુષા દાંડેકર
![Anusha Dandekar Birthday: કરણ કુંદ્રા સાથે અફેર-બ્રેકઅપ.....કામથી વધુ પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં રહી અનુષા દાંડેકર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/09/50c8e64cf07ddb641c06e79f3c5771f3167326098208178_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનુષા દાંડેકર
1/8
![પ્રખ્યાત વીજે, મોડલ અને અભિનેત્રી અનુષા દાંડેકર આજે પોતાનો 41મો જન્મદિવસ ઉજવી રહી છે. અનુષા પોતાની બોલ્ડ અને હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી ચર્ચામાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/09/9cd2a76dd54e5d84720af3b3c828e9aad54ec.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રખ્યાત વીજે, મોડલ અને અભિનેત્રી અનુષા દાંડેકર આજે પોતાનો 41મો જન્મદિવસ ઉજવી રહી છે. અનુષા પોતાની બોલ્ડ અને હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી ચર્ચામાં રહે છે.
2/8
![અનુષા તે અભિનેત્રીઓમાંની એક છે, જેનો જન્મ ભલે વિદેશમાં થયો હોય, પરંતુ તેની પ્રતિભાની ચમક ભારતમાં ફેલાઈ છે. વાસ્તવમાં, અનુષાનો જન્મ 9 જાન્યુઆરી 1982ના રોજ સુદાનના ખાર્તુમમાં રહેતા એક મરાઠી પરિવારમાં થયો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/09/60250d4049f8b7ed7773c0968a83e8829c67a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનુષા તે અભિનેત્રીઓમાંની એક છે, જેનો જન્મ ભલે વિદેશમાં થયો હોય, પરંતુ તેની પ્રતિભાની ચમક ભારતમાં ફેલાઈ છે. વાસ્તવમાં, અનુષાનો જન્મ 9 જાન્યુઆરી 1982ના રોજ સુદાનના ખાર્તુમમાં રહેતા એક મરાઠી પરિવારમાં થયો હતો.
3/8
![અનુષા એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું કરિયર બનાવવા ઈચ્છતી હતી. આ કારણે તે 2002માં મુંબઈ શિફ્ટ થઈ ગઈ હતી. તેણે એમટીવીના એન્કર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. 2014 માં, તેણે અભિનેત્રી લિસા હેડન સાથે 'ઇન્ડિયાઝ નેક્સ્ટ ટોપ મોડલ' શોને સહ-હોસ્ટ કર્યો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/09/cb5f321fed84c5cc7d48a1fb0c6d057f0ce68.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનુષા એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું કરિયર બનાવવા ઈચ્છતી હતી. આ કારણે તે 2002માં મુંબઈ શિફ્ટ થઈ ગઈ હતી. તેણે એમટીવીના એન્કર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. 2014 માં, તેણે અભિનેત્રી લિસા હેડન સાથે 'ઇન્ડિયાઝ નેક્સ્ટ ટોપ મોડલ' શોને સહ-હોસ્ટ કર્યો.
4/8
![અનુષાએ ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 2003માં તેણે 'મુંબઈ મેટિની'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે 'વિરુદ્ધ', 'એન્થોની કૌન હૈ?', 'હેલો', 'સિટી ઓફ ગોલ્ડ', 'દિલ્હી બેલી' અને 'ભાવેશ જોશી' જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/09/ee1752a8bca4cc91c7968e680410841362bea.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનુષાએ ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 2003માં તેણે 'મુંબઈ મેટિની'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે 'વિરુદ્ધ', 'એન્થોની કૌન હૈ?', 'હેલો', 'સિટી ઓફ ગોલ્ડ', 'દિલ્હી બેલી' અને 'ભાવેશ જોશી' જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.
5/8
![અનુષા પ્રખ્યાત મોડલ શિબાની દાંડેકરની બહેન અને ફરહાન અખ્તરની ભાભી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/09/0caf76e527ad6b52bf0b479db19cf1651552d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનુષા પ્રખ્યાત મોડલ શિબાની દાંડેકરની બહેન અને ફરહાન અખ્તરની ભાભી છે.
6/8
![અનુષા ટીવી એક્ટર કરણ કુન્દ્રા સાથેના સંબંધો અને બ્રેકઅપને લઈને ચર્ચામાં હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/09/0a646cca1f5c248bd3bca8a7ccf2fcf038604.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનુષા ટીવી એક્ટર કરણ કુન્દ્રા સાથેના સંબંધો અને બ્રેકઅપને લઈને ચર્ચામાં હતી.
7/8
![વાસ્તવમાં બંને ઘણા વર્ષો સુધી રિલેશનશિપમાં હતા અને પછી અલગ થઈ ગયા. બાદમાં અનુષાએ કરણ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/09/000762b8e4e0a85feab4cb51fbc2badf30023.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વાસ્તવમાં બંને ઘણા વર્ષો સુધી રિલેશનશિપમાં હતા અને પછી અલગ થઈ ગયા. બાદમાં અનુષાએ કરણ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો.
8/8
![(તમામ તસવીરો અનુષા ઈન્સ્ટાગ્રામ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/09/ee8dd10ef9166990700b66f2599b763b50252.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તમામ તસવીરો અનુષા ઈન્સ્ટાગ્રામ)
Published at : 09 Jan 2023 04:15 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)