અભિનેત્રી યોગિતા બિહાની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાની તસવીરોથી ઈન્ટરનેટ પર આગ લગાવે છે. 'દિલ હી તો હૈ' ફેમ ટીવી અભિનેત્રી યોગિતા બિહાનીની લેટેસ્ટ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.
2/6
યોગિતા બિહાનીએ હાલમાં જ એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
3/6
ઓરેન્જ કલરના બોડીકોન ડ્રેસમાં યોગિતા બિહાની ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી હતી.
4/6
એક્ટ્રેસે કેમેરાની સામે ખૂબ જ બોલ્ડ અંદાજમાં પોઝ આપ્યા છે.
5/6
યોગિતા આ બોડીકોન ડ્રેસમાં ખૂબ જ સેક્સી લાગી રહી છે.
6/6
એક્ટ્રેસ પોતાના બોલ્ડ ફિગરને કેમેરા સામે ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.