શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Yogita Bihani: બોડીકોન ડ્રેસમાં ખૂબ જ હોટ લાગે છે યોગિતા, જુઓ શાનદાર તસવીરો
Yogita Bihani: બોડીકોન ડ્રેસમાં ખૂબ જ હોટ લાગે છે યોગિતા, જુઓ શાનદાર તસવીરો
![Yogita Bihani: બોડીકોન ડ્રેસમાં ખૂબ જ હોટ લાગે છે યોગિતા, જુઓ શાનદાર તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/20/d4fccd5aa2ec11b4bf9ec96108b058cc167930961325478_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
યોગિતા બિહાની
1/8
![અભિનેત્રી યોગિતા બિહાની બોડીકોન ડ્રેસમાં ખૂબ જ હોટ લાગે છે. ટીવી એક્ટ્રેસ યોગિતા બિહાની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાની તસવીરોથી ઈન્ટરનેટ પર આગ લગાવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/20/916a12bc5980dcccf57ed4aab1b348ed0296e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી યોગિતા બિહાની બોડીકોન ડ્રેસમાં ખૂબ જ હોટ લાગે છે. ટીવી એક્ટ્રેસ યોગિતા બિહાની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાની તસવીરોથી ઈન્ટરનેટ પર આગ લગાવે છે.
2/8
![યોગિતા બિહાની દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. બોડીકોન ડ્રેસમાં યોગિત ખૂબ જ સુંદર લાગે છે. ચાહકો પણ એક્ટ્રેસના આ લૂકને પસંદ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/20/2bb42a0935efa21fda0ab04cc9af706cb8834.jpg?impolicy=abp_cdn&imwidth=720)
યોગિતા બિહાની દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. બોડીકોન ડ્રેસમાં યોગિત ખૂબ જ સુંદર લાગે છે. ચાહકો પણ એક્ટ્રેસના આ લૂકને પસંદ કરે છે.
3/8
![એક્ટ્રેસ કેમેરા સામે હોટ પોઝ આપતી જોવા મળે છે. તેમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/20/76f16f36eb29341b6e29bc8e1becf35eb22bd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસ કેમેરા સામે હોટ પોઝ આપતી જોવા મળે છે. તેમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.
4/8
![યોગિતા બિહાનીએ ફોટોશૂટ દરમિયાન શાનદાર પોઝ આપ્યા હતા, જેને જોઈને તેના ફેન્સના હોંશ ઉડી ગયા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/20/729eee5d47174b9aad5089ea62fe92033f4ee.jpg?impolicy=abp_cdn&imwidth=720)
યોગિતા બિહાનીએ ફોટોશૂટ દરમિયાન શાનદાર પોઝ આપ્યા હતા, જેને જોઈને તેના ફેન્સના હોંશ ઉડી ગયા હતા.
5/8
![એક્ટ્રેસની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. યોગિતા બિહાનીના આ ફોટો પર ફેન્સ 'હોટ', 'બ્યુટીફુલ', 'સ્ટનિંગ' અને 'ફાયર' જેવી કોમેન્ટ કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/20/a632137a0ee3389c4bd16a8f4714d193c401b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. યોગિતા બિહાનીના આ ફોટો પર ફેન્સ 'હોટ', 'બ્યુટીફુલ', 'સ્ટનિંગ' અને 'ફાયર' જેવી કોમેન્ટ કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે.
6/8
![યોગિતા બિહાનીએ વર્ષ 2018માં એકતા કપૂરના શો 'દિલ હી તો હૈ'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ શોમાં તેની સાથે કરણ કુન્દ્રા પણ જોવા મળ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/20/10943ff431599a878c3d395a10689425eed73.jpg?impolicy=abp_cdn&imwidth=720)
યોગિતા બિહાનીએ વર્ષ 2018માં એકતા કપૂરના શો 'દિલ હી તો હૈ'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ શોમાં તેની સાથે કરણ કુન્દ્રા પણ જોવા મળ્યો હતો.
7/8
![યોગિતા બિહાની અને કરણ કુન્દ્રાની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી સારી હતી, બંનેએ એકબીજાને ઑફ-સ્ક્રીન પણ ડેટ કર્યા હતા. જોકે તેણે ક્યારેય તેમના સંબંધો પર કંઈ કહ્યું નથી. હાલમાં કરણ 'બિગ બોસ' વિજેતા તેજસ્વી પ્રકાશને ડેટ કરી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/20/d8bc86f750e6c52e06b96dc3bd871caaed0e0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
યોગિતા બિહાની અને કરણ કુન્દ્રાની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી સારી હતી, બંનેએ એકબીજાને ઑફ-સ્ક્રીન પણ ડેટ કર્યા હતા. જોકે તેણે ક્યારેય તેમના સંબંધો પર કંઈ કહ્યું નથી. હાલમાં કરણ 'બિગ બોસ' વિજેતા તેજસ્વી પ્રકાશને ડેટ કરી રહ્યો છે.
8/8
![(તમામ તસવીરો યોગિતા ઈન્સ્ટાગ્રામ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/20/00426ed17d447d9f8307debd87010426d84d2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તમામ તસવીરો યોગિતા ઈન્સ્ટાગ્રામ)
Published at : 20 Mar 2023 04:25 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)