શોધખોળ કરો

Yogita Bihani: યોગિતા બિહાનીનો સિમ્પલ લૂક, ઈન્સ્ટાગ્રામ પર શેર કરી શાનદાર તસવીરો

યોગિતા બિહાની

1/8
'દિલ હી તો હૈ' ફેમ ટીવી અભિનેત્રી યોગિતા બિહાનીની લેટેસ્ટ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.

2/8
ટીવી એક્ટ્રેસ યોગિતા બિહાની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાની તસવીરોથી ઈન્ટરનેટ  પર આગ લગાવે છે.

3/8
યોગિતા બિહાનીએ હાલમાં જ એક ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

4/8
ખૂબ જ સિમ્પલ લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે.

5/8
તસવીરોમાં યોગિતા બિહાની લાઈનિંગવાળા બ્લૂ કલરના ડ્રેસમાં ખૂબ જ સિમ્પલ અંદાજમાં પોઝ આપતી જોઈ શકાય છે. આ દરમિયાન એક્ટ્રેસના હાથમાં પર્સ છે.

6/8
યોગિતા બિહાનીએ ફોટોશૂટ દરમિયાન શાનદાર પોઝ આપ્યા હતા.  જેને  તેના ફેન્સ પણ લાઈક કરી રહ્યા છે.

7/8
યોગિતા બિહાનીએ વર્ષ 2018માં એકતા કપૂરના શો 'દિલ હી તો હૈ'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ શોમાં તેની સાથે કરણ કુન્દ્રા પણ જોવા મળ્યો હતો.

8/8
યોગિતા બિહાની અને કરણ કુન્દ્રાની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી સારી હતી, બંનેએ એકબીજાને ઑફ-સ્ક્રીન પણ ડેટ કર્યા હતા.  (તમામ તસવીરો યોગિતા બિહાની ઈન્સ્ટાગ્રામ)

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news:  જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત

જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન

Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો

2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો

સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ

Embed widget