શોધખોળ કરો
Nikita Dutta Photos: નિકિતા દત્તાએ બ્લેક ડ્રેસમાં બતાવી પોતાની કાતિલ અદાઓ, સિઝલિંગ લૂક જોઇ ફેન્સ પણ રહી ગયા દંગ
બ્લેક બૉડીકૉન ડ્રેસમાં નિકિતા દત્તાએ પોતાના હૂસ્નને જબરદસ્ત જલવો બિખેર્યો છે.
ફાઇલ તસવીર
1/8

Nikita Dutta Photos: 'કબીર સિંહ' ફેમ એક્ટ્રેસ નિકિતા દત્તા પોતાના ફેન્સને ઇમ્પ્રેસ કરવાનો કોઇ મોકો નથી ચૂકતી, હવે તેને પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે ગ્લેમર લૂકમાં દેખાઇ રહી છે.
2/8

નિકિતા દત્તાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની લેટેસ્ટ તસવીરોની ઝલક બતાવી છે. જેમાં તે એકદમ હૉટ લાગી રહી છે.
3/8

બ્લેક બૉડીકૉન ડ્રેસમાં નિકિતા દત્તાએ પોતાના હૂસ્નને જબરદસ્ત જલવો બિખેર્યો છે.
4/8

ન્યૂડ મેકઅપ અને પોનીટેલ હેર સ્ટાઇલથી નિકિતા દત્તાએ પોતાના હૉટ લૂકને કમ્પલેટ કર્યો છે.
5/8

તેને કેમેરાની સામે એવા એવા પૉઝ આપ્યા છે કે તસવીરો પરથી ફેન્સની નજર નથી હટી શકતી.
6/8

નિકિતા દત્તાની આ તસવીરો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે, અને ફેન્સ કૉમેન્ટ સેક્શનમાં તેની ખુબ પ્રસંશા કરી રહ્યાં છે.
7/8

એક્ટ્રેસ હંમેશા પોતાના ફોટોશૂટની ઝલક ફેન્સને બતાવતી રહે છે. તે દરેક લૂકમાં કેર વર્તાવે છે.
8/8

ઉલ્લેખનીય છે કે, નિકિતા દત્તા 'મસ્કા', 'ધ બિગ બુલ' જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. આ ઉપરાંત તે ખાકીઃ ધ બિહાર ચેપ્ટર સીરીઝમાં પણ દેખાઇ ચૂકી છે.
Published at : 26 Mar 2023 02:07 PM (IST)
આગળ જુઓ





















