શોધખોળ કરો
Deepika Airport Look:એરપોર્ટ પર આવા અંદાજમાં સ્પોટ થઇ દીપિકા પાદુકોણ,જુઓ તસવીરો
દીપિકા પાદુકોણ
1/5

બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ હાલમાં જ એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રીના લુકએ ઘણા ચાહકોને આકર્ષ્યા હતા.
2/5

દીપિકાનો એરપોર્ટ લુક હોય કે કોઈ અન્યનો દરેક આઉટફિટ જાણો રેડ કાર્પેટ પર આવવા માટે તૈયાર છે. દીપિકાનો આ કેઝ્યુઅલ વ્હાઈટ લુક પણ લોકોમાં ઘણો વાયરલ થઈ રહ્યો છે.
Published at : 09 May 2022 12:45 PM (IST)
આગળ જુઓ





















