શોધખોળ કરો

Dipika Chikhlia Inside Home: રામાયણની ‘સીતા’ દીપિકા ચિખલિયા રહે છે આ આલીશાન બંગલામાં, જુઓ ઘરની અંદરની તસવીરો

'રામાયણ'માં સીતાનું પાત્ર ભજવનાર અભિનેત્રી દીપિકા ચિખલિયા આલીશાન બંગલામાં રહે છે. જુઓ તેના ઘરની અંદરની તસવીરો.

દિપીકા ચીખલિયા

1/9

2/9

3/9
દીપિકા ચીખલીયા તેના પતિ અને બાળકો સાથે આલીશાન બંગલામાં રહે છે. તેનું ઘર અંદરથી ખૂબ જ સુંદર છે.

4/9
દીપિકા ચીખલિયાએ પોતાના ઘરને મિનિમમ વસ્તુઓથી સજાવ્યું છે. તેના લિવિંગ રૂમની દરેક દિવાલ અલગ-અલગ રંગની છે, ત્યાં આરામદાયક ગ્રે કાઉચ મૂકયું  છે અને અભિનેત્રીએ ત્યાં તેના સીતાના દેખાવનો ફોટો પણ રાખ્યો છે.

5/9
દીપિકા ચીખલીયાએ તેના લિવિંગ રૂમની દિવાલોને પેઇન્ટિંગ્સથી સજાવી છે. અભિનેત્રીના સોશિયલ મીડિયા ફીડ પરથી અંદાજ લગાવી શકાય છે કે આ ખૂણો  વિસ્તાર તેની ફેવરિટ જગ્યા છે કારણ કે તે અવારનવાર અહીં ફોટોશૂટ કરાવે છે.

6/9
દીપિકા ચીખલિયાના ઘરના જુદા જુદા ખૂણાને અનોખી રીતે ડેકોરેટ કર્યું  છે. એક ખૂણામાં દિવાલો ઈંટની થીમ પર રાખવામાં આવી છે અને ફ્લોર પણ બ્રાઉન છે. દિવાલ પર નાના ગિટાર અને બેસવા માટે સોફા સેટ મૂકાયા  છે. આ એરિયામાં પણ  દીપિકા અવારનવાર  ફોટોશૂટ કરાવે છે.

7/9
દીપિકા ચીખલીયાના ઘરમાં એકથી વધુ એન્ટીક વસ્તુઓ છે જે તેના ઘરને વધુ સુંદર બનાવે છે.

8/9
અભિનેત્રીના ઘરમાં એક મોટો સ્વિમિંગ પૂલ પણ છે, જ્યાં દીપિકા ઘણીવાર ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે છે.

9/9
દીપિકા ચિખલિયાએ બિઝનેસમેન હેમંત ટોપીવાલા સાથે લગ્ન કર્યા છે, જેઓ શ્રૃંગાર બિંદી અને ટિપ્સ એન્ડ ટોઝ નેલપોલિશ કંપનીના માલિક છે. દીપિકા આ કંપનીમાં માર્કેટિંગ અને રિસર્ચ હેડ તરીકે કામ કરે છે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર

Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત

ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર

Embed widget