શોધખોળ કરો
દિશા પટનીએ 90ની ફેશનની અપાવી યાદ, કરાવ્યું ડેનિમ સ્કર્ટમાં આવું ફોટોશૂટ, જુઓ તસવીરો
દિશા પટનીનું ફોટોશૂટ
1/5

દિશા પટણી ફિલ્મોથી વધુ સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. તેનું કારણ એ છે કે, સોશિયલ મીડિયા પર દિશા પટણીનુ એપિયરન્સ વધુ રહે છે. (Photo Credit - Instagram)
2/5

દિશા પટનીએ ડેનિમ શોર્ટસ અને બેકલેસ ડ્રેસમાં જે રીતે તસવીરો ક્લિક કરાવી છે. તે 90ની ફેશનની યાદ અપાવી રહી છે. 90માં આ પ્રકારના આઉટફિટની ફેશન હતી. (Photo Credit - Instagram)
Published at : 05 Apr 2021 05:42 PM (IST)
આગળ જુઓ




















