શોધખોળ કરો
Diwali 2021 : લગ્નની વાતો વચ્ચે કેટરીના અને વિક્કી કૌશલ ક્યાં એકસાથે દિવાળીની પાર્ટી મનાવતા દેખાયા, કોને આપી હતી પાર્ટી.............
Vicky_Katrina
1/9

મુંબઇઃ કેટરીના અને વિક્કી કૌશલના લગ્નની વાતો છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે, આવામાં વિક્કી કૌશલ અને કેટરીના કૈફને એક સાથે આરતી શેટ્ટીની દિવાળી પાર્ટીમાં સામેલ થવાથી આ કપલના રિલેશનશીપની ખબરો વધુ તેજ થઇ ગઇ છે.
2/9

ગઇ રાત્રે કેટરીના કૈફ અને વિક્કી કૌશલે એકસાથે આરતી શેટ્ટીને ત્યાં દિવાળી પાર્ટી સેલિબ્રેટ કરી. આ દરમિયાન બન્નેને લેટ નાઇટ પાર્ટીમાંથી ઘરે જતા સ્પૉટ કરવામાં આવ્યા.
Published at : 06 Nov 2021 10:14 AM (IST)
આગળ જુઓ





















