શોધખોળ કરો
In Pics:કિયારા અડવાણીને પાછળ રાખીને આલિયા ભટ્ટ બની 2022ની બોલિવૂડની મોસ્ટ પોપ્યુલર એક્ટ્રેસ, જાણો આ યાદીમાં દીપિકા કયાં છે?
Bollywood News: વર્ષ 2022 આલિયા ભટ્ટ માટે ઘણું સારું રહ્યું છે. કિયારા, દીપિકા જેવી અભિનેત્રીઓને પાછળ છોડીને, તે 2022 ની સૌથી લોકપ્રિય અને નંબર વન બોલિવૂડ અભિનેત્રી બની ગઈ છે. જુઓ યાદી
આલિયા, કિયારા, દીપિકા
1/8

Bollywood News: વર્ષ 2022 આલિયા ભટ્ટ માટે ઘણું સારું રહ્યું છે. કિયારા, દીપિકા જેવી અભિનેત્રીઓને પાછળ છોડીને, તે 2022 ની સૌથી લોકપ્રિય અને નંબર વન બોલિવૂડ અભિનેત્રી બની ગઈ છે. જુઓ યાદી
2/8

આલિયા ભટ્ટ - આલિયાને બોલિવૂડની સૌથી સફળ અને તેજસ્વી અભિનેત્રી માનવામાં આવે છે. આટલી નાની ઉંમરમાં તેણે પોતાની પ્રતિભાના જોરે માત્ર સફળતા જ હાંસલ કરી નથી પરંતુ દર્શકોમાં એક અલગ ઓળખ પણ બનાવી છે. ઓરમેક્સ મીડિયા અનુસાર, આલિયા ભટ્ટ બોલિવૂડની તમામ અભિનેત્રીઓને પાછળ છોડીને પ્રસિદ્ધિના મામલે નંબર વન બની ગઈ છે.
Published at : 22 Jan 2023 08:05 AM (IST)
આગળ જુઓ