શોધખોળ કરો

Erica Fernades: શોર્ટ હેર, બ્લેકલેસ ડ્રેસમાં ગ્લેમરસ અંદાજમાં જોવા મળી એરિકા ફર્નાડિસ, તસવીરો થઇ વાયરલ

એરિકા ફર્નાડિસ

1/5
ટીવી એકટ્રેસ એરિકા ફર્નાડિસના બોલ્ડ લૂકે સૌ કોઇને સરપ્રાઇઝ કરી દીધાં છે. ઇસ્ટાગ્રામ પર તે લૂક્સની તસવીરો શેર કરતી રહે છે. જો કે આ વખતે એરિકાનું લૂક્સ ખૂબ જ ગ્લેમરશ અને સ્ટાઇલિશ જોવા મળ્યું.

2/5
આઉટિંગ માટે નીકળેલી એરિકાનો લૂક હંમેશાની જેમ  ખૂબ જ સ્ટાઇલિશ હતો. તેમણે ફ્લોરલ પ્રિન્ટનો ડ્રેસ કેરી કર્યો હતો. જે બેકલેસ હોવાથી બોલ્ડ લૂક આપે છે. તો ફ્રન્ટથી  સ્કેવર નેક અને  નૂડલ્સ સ્ટ્રાઇપ આ ડ્રેસને ખૂબ જ સ્ટાઇલિશ બનાવી રહી છે.

3/5
આ ક્યૂટ શોર્ટ ફ્લોરલ પ્રિન્ટ સાથે એરિકાએ  વ્હાઇટ સ્નીકર મેચ  કર્યું હતું.  તો હાથમાં પિંક હેન્ડ બેગ તેના લૂક કમ્પલિટ કરે છે. મેકઅપની વાત કરીએ તો તેમણે લાઇટ મિનિમમ  મેકઅપ કર્યો હતો. ગ્લોઇંગ  સ્કિનની સાથે  આંખો પર લાઇટ  મેકઅપ હતો. તો રેડ લિપ્સ  ખૂબસૂરત લૂકમાં ચાર ચાંદ લગાવે છે.

4/5
લેધર મીની સ્કર્ટની સાથે એરિકાએ વ્હાઇટ બીકીને ટોપ ટીમ અપ કર્યું હતું. આ લૂકને એરિકાએ ડ્યૂર્ઇ મેકઅપ સાથે કેરી કર્યો હતો. જેમાં ન્યૂડ  ટોનની  લિપસ્ટિક સાથે મિનિમમ આઇ મેકઅપ સામેલ છે. તો એરિકાની એરિંગ પણ એક સ્પેશિયલ લૂકને કમ્પલિટ કરે છે.

5/5
એરિકા ફર્નાડિસનું આ ફોટોશૂટ  હાલ ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું.  જેમાં તે ઉર્ફી જાવેદની સ્ટાઇલને કોપી કરતી જોવા મળી હતી. આ ફોટો શૂટ માટે તેને બ્લેક બિકીનીની સાથે સફેદ રંગની નેટ કેરી કરી હતી. આ આઉટફિટમાં થોડા દિવસ પહેલા ઉર્ફી જાવેદે ફોટો પોસ્ટ કરી હતી.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર

આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક

IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો

Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

J&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલGay Gohari Mela 2024 : દાહોદમાં ગાય ગોહરીની અનોખી પરંપરા, લોકો ગાય નીચેથી થાય છે પસારAhmedabad Crime : નવા વર્ષે અમદાવાદમાં 2 યુવકોની હત્યાથી ખળભળાટ, જુઓ સંપૂર્ણ અહેવાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ

અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો

ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી

Fraud Alert: ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ ભૂલ?

Embed widget