શોધખોળ કરો
'Yai Re Song' ના પ્રમોશન માટે ગ્લેમરસ અંદાજમાં જોવા મળી યૂલિયા વંતુર, હની સિંહ સાથે આપ્યા પોઝ
Honey Singh-Iulia Vantur Pics: પંજાબી ગાયક અને રેપર હની સિંહ અને ગાયિકા યુલિયા વંતુરનું ગીત 'યાઈ રે સોંગ' રિલીઝ થઈ ગયું છે. બંને ગાયકો ગીતનું જોરદાર પ્રચાર કરી રહ્યા છે.
હની સિંહ, યુલિયા વંતુર
1/7

યો યો હની સિંહ એ. આર રહેમાનના ગીત 'રંગીલા' પરથી સુપરહિટ ટ્રૅક યાઈ રે રિક્રિએટ કર્યું છે. આ ગીતમાં સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ યુલિયા વંતુર પણ જોવા મળી છે.
2/7

હાલમાં જ બંને સિંગર્સ મુંબઈમાં આયોજિત મ્યુઝિક વીડિયોના પ્રમોશન ઈવેન્ટમાં સાથે જોવા મળ્યા હતા.
3/7

યુલિયા વંતુર હની સિંહ સાથેના તેના લેટેસ્ટ ગીતના પ્રમોશન માટે જોરદાર પોઝ આપે છે.
4/7

પ્રમોશનલ ઈવેન્ટમાં યુલિયા ખૂબ જ ગ્લેમરસ અવતારમાં જોવા મળી હતી, વંતુર ગુલાબી શર્ટ અને ડેનિમ જીન્સમાં આકર્ષક લાગી રહી હતી.
5/7

ઈવેન્ટમાં હની સિંહની શાનદાર સ્ટાઈલ જોવા મળી હતી, રેપર બ્લુ ડેનિમ જેકેટ, સફેદ સ્નીકર્સ અને બ્લેક શોર્ટ્સમાં જોવા મળ્યો હતો.
6/7

આ ગીત પછી યુલિયાની ફેન-ફોલોઈંગ વધી રહી છે, માત્ર વંતુરનો અવાજ જ અદભૂત નથી, પણ ચાહકો તેની સુંદરતાને પણ પસંદ કરે છે.
7/7

હની સિંહના રિક્રિએટેડ વર્ઝનને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. આ ગીતને થોડા જ કલાકોમાં 10 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.
Published at : 20 Dec 2022 06:36 AM (IST)
આગળ જુઓ





















