શોધખોળ કરો
દેખાવમાં એકદમ સેક્સી-સ્ટાઇલિશ છે Salman Khanની ભાણી Alizeh Agnihotri, સુંદરતામાં આપે છે બધાને ટક્કર, જુઓ........
Alizeh_Agnihotri
1/8

મુંબઇઃ થોડાક દિવસ પહેલા એક જ્વેલરી એડમાં એકદમ સિમ્પલ અને એલીગેટ જેવા ચહેરા પર બધાની નજર અટકી ગઇ. આ સુંદર ચહેરો બૉલીવુડના દબંગ સલમાન ખાન (Salman Khan)ની ભાણી અલિજેહ અગ્નિહોત્રી (Alizeh Agnihotri)નો હતો. અલિજેહ અગ્નિહોત્રી આ એડમાં એટલી અસરદાર દેખાઇ રહી હતી કે ખુદ સલમાન ખાન પણ તેની પ્રસંશા કરતા ના રોકાયો. આ વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ પસંદ કરવામા આવ્યો હતો, આ એડની સાથે ઇન્ડસ્ટ્રીમાં વધુ એક સ્ટાર કિડ અલિજેહ અગ્નિહોત્રીની એન્ટ્રી થઇ ગઇ છે.
2/8

છેલ્લા કેટલાક સમયથી અનન્યા પાંડે (Ananya Pandey), સારા અલી ખાન (Sara Ali Khan) અને જ્હાન્વી કપૂર (Janhvi Kapoor) જેવા સ્ટાર કિડ્સે સિલ્વર સ્ક્રીન પર પોતાનો અલગ જલવો બેખર્યો છે, અને હવે લિસ્ટમાં બીજા સ્ટાર કિડની જેમ અલિજેહ અગ્નિહોત્રી પણ સ્ટાઇલના મામલે કોઇનાથી કમ નથી.
Published at : 21 Sep 2021 02:34 PM (IST)
આગળ જુઓ




















