શોધખોળ કરો
Golden Globe Awards 2023: રેડ કાર્પેટ પર પત્ની ઉપાસના સાથે રોમેન્ટિક થયો રામચરણ, તસવીરો વાયરલ
Ram Charan romantic moments with wife Upasana: ટોલીવુડ સુપરસ્ટાર રામચરણ તાજેતરમાં તેની ફિલ્મ RRR માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડમાં પત્ની ઉપાસના સાથે હાજરી આપવા ગયો હતો.

RamCharan- Upasana
1/5

ટોલીવુડ સુપરસ્ટાર રામ ચરણ તેની પત્ની ઉપાસના સાથે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ 2023માં હાજરી આપવા પહોંચ્યા હતા. ઉપાસનાએ તેના પતિ સાથેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
2/5

ટોલીવુડ સુપરસ્ટાર રામ ચરણની પત્ની ઉપાસના પરંપરાગત હેવી સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. ઉપાસના અને રામ ચરણની આ તસવીરોએ ચાહકોને મોહિત કર્યા.
3/5

આ ઇવેન્ટ દરમિયાન ટોલીવુડ સુપરસ્ટાર રામ ચરણને તેની પત્ની ઉપાસના પર પ્રેમ ઉભરાઇ આવ્યો હતો. જે બાદ આ સ્ટાર કપલે આ ખૂબ જ ક્યૂટ સેલ્ફી ક્લિક કરી હતી.
4/5

RRR સ્ટાર રામ ચરણે તેની પત્ની ઉપાસના સાથેની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જે અત્યારે વધુને વધુ વાયરલ થઈ રહ્યા છે.
5/5

ટોલીવુડ સુપરસ્ટાર રામ ચરણ અને ઉપાસનાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ ફોટા ચાહકોની વચ્ચે આવતાની સાથે જ છવાયેલા થઈ ગયા.
Published at : 12 Jan 2023 10:31 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
દેશ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
