શોધખોળ કરો
Advertisement
Hardik Pandya Divorce: જો હાર્દિકથી અલગ થશે તો નતાશાને 63 કરોડ રૂપિયા મળશે? જાણો પંડ્યાની નેટવર્થ કેટલી છે
Hardik Pandya Natasa Stankovic: આ દિવસોમાં હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક વચ્ચે છૂટાછેડાના સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ હજુ સુધી બંને તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
સોશિયલ મીડિયા પર સતત ચર્ચા ચાલી રહી છે કે હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને નતાશા (Natasa Stankovic) સ્ટેનકોવિક ટૂંક સમયમાં અલગ થવા જઈ રહ્યા છે અને જો આમ થશે તો નતાશા (Natasa Stankovic) પંડ્યાની લગભગ 63 કરોડ રૂપિયા લઈ લેશે. જોકે, હજુ સુધી પંડ્યા કે નતાશા (Natasa Stankovic) તરફથી છૂટાછેડાને લઈને કોઈ નિવેદન સામે આવ્યું નથી.
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7
Published at : 26 May 2024 09:46 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
દેશ
એસ્ટ્રો
એસ્ટ્રો
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
gujarati.abplive.com
Opinion