શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Hina Khan : અમીરાત પેલેસમાં હિના ખાને પોતાની સુંદરતા બતાવી, જુઓ ગ્લેમરસ Photos
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/10/2caa2fec04d6ac8ce75fe1e589279077_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Hina Khan Photos
1/7
![ફેમસ ટીવી એક્ટ્રેસ હિના ખાન સોશિયલ મીડિયા પર પોતાના ફોટોશૂટને કારણે ફરી એકવાર ચર્ચામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/10/a7f33b2d6a8f132987687ae48ab5423dde4a5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફેમસ ટીવી એક્ટ્રેસ હિના ખાન સોશિયલ મીડિયા પર પોતાના ફોટોશૂટને કારણે ફરી એકવાર ચર્ચામાં આવી છે.
2/7
![આ તસવીરોમાં હિના ખાન અબુ ધાબીના અમીરાત પેલેસમાં ફરતી જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/10/16d0b4356c8eb91943832845ddbb7890a45d0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં હિના ખાન અબુ ધાબીના અમીરાત પેલેસમાં ફરતી જોવા મળી રહી છે.
3/7
![હિના ખાન હાલમાં અબુ ધાબીમાં છે અને ત્યાં મસ્તી કરતી જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/10/e4a3f5b62d9c875d6ab2ba941244c9cd30193.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હિના ખાન હાલમાં અબુ ધાબીમાં છે અને ત્યાં મસ્તી કરતી જોવા મળી રહી છે.
4/7
![આ તસવીરોમાં હિના ખાન સ્ટાઇલિશ આઉટફિટમાં એકદમ રોયલ લુકમાં જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/10/cf4738e3f74e68b68a59dc978948f79eb4572.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં હિના ખાન સ્ટાઇલિશ આઉટફિટમાં એકદમ રોયલ લુકમાં જોવા મળી રહી છે.
5/7
![હિના ખાનની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેમાં તે અલગ-અલગ સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળી રહી છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/10/4fe408297cfa58dfa2ff469d2aafc7645958d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હિના ખાનની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેમાં તે અલગ-અલગ સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળી રહી છે
6/7
![હિના ખાને સ્ટ્રેટ હેર, ઈયરિંગ્સ અને સ્મોકી-ન્યૂડ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/10/a2670cd1d424fb37e98a50375fbba418db44a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હિના ખાને સ્ટ્રેટ હેર, ઈયરિંગ્સ અને સ્મોકી-ન્યૂડ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.
7/7
![તે હાલમાં તેની વેબ સિરીઝ 'સેવન વન'ના કારણે ચર્ચામાં છે. આ સિવાય તેની હિન્દી-અંગ્રેજી ફિલ્મ 'કંટ્રી ઓફ ધ બ્લાઈન્ડ' પણ રિલીઝની કતારમાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/10/30a2048d5622ffc07a542f5dd56d88f65a0ea.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તે હાલમાં તેની વેબ સિરીઝ 'સેવન વન'ના કારણે ચર્ચામાં છે. આ સિવાય તેની હિન્દી-અંગ્રેજી ફિલ્મ 'કંટ્રી ઓફ ધ બ્લાઈન્ડ' પણ રિલીઝની કતારમાં છે.
Published at : 10 Jun 2022 11:41 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)