શોધખોળ કરો

બ્લેક સ્વિમસૂટમાં દેખાઇ એક્ટ્રેસ Aahana Kumra, ફ્લૉન્ટ કર્યુ પોતાનુ ટૉન્ડ ફિગર, જુઓ તસવીરો.....

Aahana_Kumra

1/7
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ અહાના કુમરા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહેનારી અભિનેત્રીઓમાં સામેલ છે. થોડાક દિવસો પહેલા જ તેને પોતાની કેટલીય તસવીરોને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે બૉલ્ડ અવતારમાં દેખાઇ રહી છે.

2/7
અહાના કુમરા પોતાની આ તસવીરોમાં ટૉન્ડ ફિગર ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે. એક્ટ્રેસની આ તસવીરો સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઇ રહી છે. સાથે જ તેના ફેન્સ આ તસવીરો પર કૉમેન્ટ કરીને ખુબ પ્રેમ વરસાવી રહ્યાં છે.

3/7
આ તસવીરમાં અહાના કુમરા બ્લેક રંગનુ સ્વિમસૂટ પહેરીને દેખાઇ રહી છે. તેને આ સ્વિમસૂટના ઉપર એક સ્ટાઇલિશ કલરફૂલ શ્રગ નાંખ્યુ છે, જે તેના લૂકને અનોખો નિખાર આપી રહ્યું છે. અહાના કુમરાએ આ તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યુ- બર્ન ઇટ અપ....  અહાનાના ફેન્સ આ તેની આ તસવીરોને આગ બતાવી, તો કેટલાય યૂઝર્સે કહ્યુ- કોઇ ફાયર બ્રિગેડ બોલાવી લો.....

4/7
ઉલ્લેખનીય છે કે, અહાના કુમરાએ પોતાના કેરિયરની શરૂઆત 2013માં એક ટીવી સીરીઝ ‘યુદ્ધ’ દ્વારા કરી હતી, આ સીરીઝમાં લીડ રૉલ અમિતાભ બચ્ચને કર્યો હોત અને અહાના તેની દીકરીનો રૉલ નિભાવી રહી હતી.

5/7
અહાના કુમરાએ કેટલીય ચર્ચિત ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. લિપસ્ટિક અંડર માય બુર્કામાં અહાનાને જોવામાં આવી હતી.

6/7
અહાના કુમરા ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરમાં પણ તેને ભૂમિકા નિભાવી છે. અહાનાને હવે જલ્દી ફિલ્મ ‘શમશેરા’માં જોવામા આવશે.

7/7
પોતાના બેબાક વલણ અને નિવેદનોના કારણે અહાના પહેલા કેટલીય વાર ચર્ચામાં રહી છે, પરંતુ અત્યારે તે પોતાની તસવીરો અને બૉલ્ડ અવતારના કારણે ખબરોમાં છવાયલી રહે છે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ

દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત

આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા

Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

Embed widget