શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ઋત્વિકની એક્સ-વાઇસ 43 વર્ષે પણ સ્ટાઇલમાં છે એકદમ હટકે, વાયરલ થઇ સૂઝૈન ખાનની ગ્લેમરસ તસવીરો.......
મુંબઇઃ બૉલીવુડનો સૌથી હેન્ડસમ એક્ટર ઋત્વિક રોશની EX વાઇફ અને જાણીતી ઇન્ટીરિયર સૂઝૈન ખાન આજકાલ કેલિફોર્નિયામાં વેકેશન મનાવી રહી છે,
![મુંબઇઃ બૉલીવુડનો સૌથી હેન્ડસમ એક્ટર ઋત્વિક રોશની EX વાઇફ અને જાણીતી ઇન્ટીરિયર સૂઝૈન ખાન આજકાલ કેલિફોર્નિયામાં વેકેશન મનાવી રહી છે,](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/27/38fdd835be952d92d955ec8e051ab9ac1658915414_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઇલ તસવીર
1/9
![મુંબઇઃ બૉલીવુડનો સૌથી હેન્ડસમ એક્ટર ઋત્વિક રોશની EX વાઇફ અને જાણીતી ઇન્ટીરિયર સૂઝૈન ખાન આજકાલ કેલિફોર્નિયામાં વેકેશન મનાવી રહી છે, અને ત્યાંથી સતતા પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની ગ્લેમરસ તસવીરો પૉસ્ટ કરતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/27/11519d00b774403fbe532f0c1c60036a3dda7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ બૉલીવુડનો સૌથી હેન્ડસમ એક્ટર ઋત્વિક રોશની EX વાઇફ અને જાણીતી ઇન્ટીરિયર સૂઝૈન ખાન આજકાલ કેલિફોર્નિયામાં વેકેશન મનાવી રહી છે, અને ત્યાંથી સતતા પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની ગ્લેમરસ તસવીરો પૉસ્ટ કરતી રહે છે.
2/9
![સૂઝૈન ખાને તાજેતરમાં જ પોતાની તસવીરો શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે. સૂઝૈને એક તસવીર પૉસ્ટ કરી અને તસવીર ક્લિક કરનારાને ક્રેડિટ આપી છે. સૂઝૈન ખાનની આ તસવીર doll_daksને ક્લિક કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/27/f3a6eab3fa022482f3569529fd719717b1c66.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સૂઝૈન ખાને તાજેતરમાં જ પોતાની તસવીરો શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે. સૂઝૈને એક તસવીર પૉસ્ટ કરી અને તસવીર ક્લિક કરનારાને ક્રેડિટ આપી છે. સૂઝૈન ખાનની આ તસવીર doll_daksને ક્લિક કરી છે.
3/9
![સૂઝૈન ખાનની આ તસવીર ક્લિક કરનાર doll_daksના ઇન્સ્ટાગ્રામ પર 83.7 હજાર ફોલોઅર્સ છે, અને તેનુ એકાઉન્ટ બ્લૂ ટિક છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/27/7087a34f81f4c09c0264f46aba4b8eceb1305.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સૂઝૈન ખાનની આ તસવીર ક્લિક કરનાર doll_daksના ઇન્સ્ટાગ્રામ પર 83.7 હજાર ફોલોઅર્સ છે, અને તેનુ એકાઉન્ટ બ્લૂ ટિક છે.
4/9
![doll_daks એકદમ સુંદર અને ગ્લેમરસ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/27/a8955df43e06da3e892a7eaf5de6d49c53335.jpg?impolicy=abp_cdn&imwidth=720)
doll_daks એકદમ સુંદર અને ગ્લેમરસ છે.
5/9
![તેને તેના ઇન્સ્ટાગ્રામ પર એકથી એક સુંદર તસવીરો પૉસ્ટ કરી છે, જેમાં નજરો હટાવવુ મુશ્કેલ બની ગયુ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/27/8e96de578677f639fa81965cd013085c2611e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેને તેના ઇન્સ્ટાગ્રામ પર એકથી એક સુંદર તસવીરો પૉસ્ટ કરી છે, જેમાં નજરો હટાવવુ મુશ્કેલ બની ગયુ છે.
6/9
![ઉલ્લેખનીય છે કે, સૂઝૈન ખાન આજકાલ પોતાના બૉયફ્રેન્ડ અર્સલાન ગૌનીની સાથે કેલિફોર્નિયામાં એન્જૉય કરી રહી છે. જેની તસવીરો સૂઝૈન ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/27/bb0b12c20139a3c2da096f003a351265cd4a0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે, સૂઝૈન ખાન આજકાલ પોતાના બૉયફ્રેન્ડ અર્સલાન ગૌનીની સાથે કેલિફોર્નિયામાં એન્જૉય કરી રહી છે. જેની તસવીરો સૂઝૈન ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
7/9
![તસવીરમાં સૂઝૈન ખાન પોતાના બૉયફ્રેન્ડની બાહોમાં દેખાઇ રહી છે, આ તસવીર સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/27/05c0759326b9736a8b844da8e98902e368189.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીરમાં સૂઝૈન ખાન પોતાના બૉયફ્રેન્ડની બાહોમાં દેખાઇ રહી છે, આ તસવીર સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે.
8/9
![સૂઝૈન ખાનના એકાઉન્ટ પર તેની અને તેના બૉયફ્રેન્ડની તમામ તસવીરો અવેલેબલ છે, તે હવે સોશ્યલ મીડિયા પર ખુલીને પોતાના પ્રેમનો ઇજહાર કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/27/af5011d255609a8223e701591b63bae56655f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સૂઝૈન ખાનના એકાઉન્ટ પર તેની અને તેના બૉયફ્રેન્ડની તમામ તસવીરો અવેલેબલ છે, તે હવે સોશ્યલ મીડિયા પર ખુલીને પોતાના પ્રેમનો ઇજહાર કરે છે.
9/9
![ઉલ્લેખનીય છે કે, 9 વર્ષ પહેલા ઋત્વિક રોશન અને સૂઝૈન ખાન અલગ થઇ ગયા હતા, બન્નેને બે દીકરા છે રેહાન અને હિરદાન રૌશન.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/27/6d6a541f04082f4f8169656ffe2322ed641c3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે, 9 વર્ષ પહેલા ઋત્વિક રોશન અને સૂઝૈન ખાન અલગ થઇ ગયા હતા, બન્નેને બે દીકરા છે રેહાન અને હિરદાન રૌશન.
Published at : 27 Jul 2022 03:20 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)