શોધખોળ કરો
કરિશ્મા કપૂરના એથનિક લૂકને ટ્ક્કર આપવી સરળ નથી, જુઓ લોલોની શાનદાર ડ્રેસિંગ સેન્સ
કરિશ્મા એથનિક લૂક
1/7

90ના દશકથી સિનેમા જગતમાં છવાઇ ગચેલી મસ્તમૌલા અદાથી સૌને દીવાના કરનાર કરિશ્મા કપૂર તેમની ડ્રેસિંગ સેન્સના કારણે હંમેશા આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.
2/7

કરિશ્માની એક્ટિંગ જ નહીં, તે ડ્રેસિંગ સેન્સ અને લૂક્સના કારણે પણ હંમેશા ચર્ચામાં રહે છે.
Published at : 20 Apr 2022 01:42 PM (IST)
આગળ જુઓ





















