શોધખોળ કરો

IN PICS: ફિલ્મ 'જર્સી'માં માંની ભૂમિકા નિભાવનારી એક્ટ્રેસ મૃણાલ ઠાકુરે પોતાના રૉલ માટે કહી આ મોટી વાત

 (પ્રતિકાત્મક તસવીર)

1/5
Jersey IN PICS: બૉલીવુડ એક્ટ્રેસ મૃણાલ ઠાકુરે જર્સીમાં સાત વર્ષના બાળકની માંની ભૂમિકા નિભાવી છે. તેનુ કહેવુ છે કે, તે ક્યારેય પણ ઉંમરને નિર્ણાયક કારકના રૂપમાં નથી માનતી.

2/5
મૃણાલ ઠાકુર કહે છે કે ઘણીવાર અભિનેતાઓને તેની વાસ્તવિક ઉંમરની પરવાહ કર્યા વિના ભૂમિકા નિભાવવાની ક્ષમતા માટે પસંદ કરવામા આવે છે. વાસ્તવમાં તેમાંથી મોટાભાગનાની પ્રસંશા કરવામાં આવી છે, કલાકારોએ પડકારોને સ્વીકાર્યા છે.

3/5
તેને કહ્યું કે, એક ફિલ્મમાં કામ કરવાનો મારો નિર્ણય મારી ભૂમિકાની ઉંમર પર આધારિત ક્યારેય નહીં હોય. પરંતુ આ એ વાત પર નિર્ભર કરશે કે હું સ્ક્રીપ્ટની સાથે કેટલી સારી રીતે ફિટ બેસુ છું અને મારા માટે આ કેટલુ દિલચસ્પ અને પડકારપૂર્ણ હશે.

4/5
તેને આગળ કહ્યું કે, મુખ્ય રીતથી માત્ર મેકઅપ અને સ્ટાઇલિંગથી આ મામલામાં પ્રદર્શનને ઉંચુ કરવામાં મદદ નથી મળતી, એટલે અમે અભિનેતાના તરીકે એક એવા પાત્રની રીતોને અજમાવીએ છીએ, અને યોગ્ય કરીએ છીએ, જે અમારી વાસ્તવિક ઉંમરની નજીક નથી.

5/5
મૃણાલ ઠાકુર એક પારિવારિક કૉમેડી ફિલ્મ આંખ મિચોલીમાં અભિમન્યૂન દાસાનીની સાથે હશે. તે પછી ઇશાન ખટ્ટર અને પ્રિયાંશુ પેન્યૂલીની સાથે યુદ્ધ ડ્રામા બાયૉપિક પિપ્પામાં દેખાશે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ

ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત

IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad News । અમદાવાદના જોધપુરમાં અથાણાંમાંથી નીકળી ગરોળીDelhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયોSurat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

Maharashtra Budget: મહિલાને દર મહિને 1500 રૂપિયા મળશે, પાંચ લોકોના પરિવારને મળશે ત્રણ મફત સિલેન્ડર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની

પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર

Embed widget