શોધખોળ કરો
Kajol Pics: કાજોલની આ અદાઓ પર અજય દેવગન તો શું તમે પણ થઇ જશો ફિદા, પીળી સાડીમાં જોવા મળી સુંદરતા
Kajol Pics: ગણપતિ મહોત્સવની ધૂમ છે, મહારાષ્ટ્રમાં પણ દરેક આ તહેવારના રંગોમાં રંગાયેલા છે, બૉલીવુડ સ્ટાર પણ આ તહેવારને ધામધૂમથી ગણપતિના આ તહેવારને મનાવી રહ્યાં છે.
ફાઇલ તસવીર
1/8

Kajol Pics: ગણપતિ મહોત્સવની ધૂમ છે, મહારાષ્ટ્રમાં પણ દરેક આ તહેવારના રંગોમાં રંગાયેલા છે, બૉલીવુડ સ્ટાર પણ આ તહેવારને ધામધૂમથી ગણપતિના આ તહેવારને મનાવી રહ્યાં છે. ગણેશ મહોત્સવ દરમિયાનની અભિનેત્રી કાજોલની કેટલીક તસવીોર સામે આવી છે. જે ફેન્સના દિલ જીતી રહી છે.
2/8

કાજોલે (Kajol) પોતાના ઇન્સ્ટાગ્રામ પર ગણેશ મહોત્સવની કેટલીક તસવીરો શેર કરી છે, પીળી સાડીમાં તે સુંદરતાની બલા દેખાઇ રહી છે.
3/8

ટાઇટ બન, લાઇટ મેકઅપ અને ગળામાં કુંદરનનો સેટ પહેરીને કાજોલ પોતાની સુંદરતાથી બધાને માત આપી રહી છે. સ્માઇલ તેની લાજવાબ છે.
4/8

અત્યારે દેશભરતમાં ગણેશ મહોત્સવની ધૂમ છે, બૉલીવુડ પણ આ તહેવાર મનાવી રહ્યો છે. કાજોલની આ તસવીરો તે દરમિયાનની છે.
5/8

લેટેસ્ટ તસવીરોમાં કાજોલના અવનવા એક્સ્પ્રેશન્સ છે, ફેન્સ પણ તેના આ લૂક પર ફિદા છે.
6/8

કાજોલ પોતાના ચૂલબૂલા અંદાજ માટે જાણીતી છે. ફિલ્મોમાં પણ મોટાભાગે તેનો આ અવતાર જોવા મળ્યો છે.
7/8

વર્કફ્રન્ટની વાત કરીએ તો કાજોલ છેલ્લે 'ત્રિભંગા' વેબસીરીઝમાં જોવા મળી હતી.
8/8

'સલામ વેન્કી' કાજોલ (Kajol)ની અપકમિંગ ફિલ્મ છે, આ ફિલ્મમાં આમિર ખાન (Aamir Khan)નો કેમિયો રૉલ દેખાશે.
Published at : 06 Sep 2022 10:23 AM (IST)
આગળ જુઓ





















