શોધખોળ કરો
આ અભિનેત્રીઓએ માત્ર ને માત્રે ટેલેન્ટના જોરે બૉલીવુડમાં જમાવ્યો છે પોતાનો સિક્કો, નથી કરી કોઇની પણ ભલામણ, જુઓ તસવીરો.......
(ફોટો- સોશ્યલ મીડિયા)
1/7

મુંબઇઃ બૉલીવુડમાં આજકાલ નેપૉટિઝ્મ ચાલી રહ્યું છે. સ્ટાર કિડ્સ બૉલીવુડમાં પોતાનુ ડેબ્યૂ કરી રહ્યાં છે. બૉલીવુડ ઇન્ડસ્ટ્રી વંશ-વારસાગત અને ભાઇ-ભત્રીજાવાદ સાથે ચાલી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે કેટલાક સ્ટાર એવા પણ છે જેમને પોતાના દમ પર ઇન્સ્ટ્રીમાં એક આગવી ઓળખ ઉભી કરી છે. કેટલીક અભિનેત્રીઓ પણ એવી છે, જેને કોઇની પણ ભલામણ કર્યા વિના ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનો દમ પોતાના ટેલેન્ટના જોરે ઉભો કર્યો છે, જાણો આવી અભિનેત્રીઓ વિશે.....
2/7

Deepika Padukone: દીપિકા પાદુકોણ આજે કોઇના પરિચય માટે નવી નથી. આજથી 13 વર્ષ પહેલા ફિલ્મોમાં પોતાની કેરિયરની શરૂઆત કરનારી એક્ટ્રેસ દીપિકાએ બધુ જ પોતાની મહેનત પર મેળવી લીધુ છે, અને ટેલેન્ટના દમ પર દરેક મુકામ પર સક્સેસ થઇ છે. આજે પણ દીપિકા આગળ સતત વધી રહી છે. (ફોટો- સોશ્યલ મીડિયા)
Published at : 16 May 2021 11:09 AM (IST)
આગળ જુઓ





















