શોધખોળ કરો

એક્ટરે ઇટાલીથી મંગાવી મોંઘીદાટ Lamborghini, ચલાવતા પહેલા પોતાની ડ્રીમ કારને નમીને કરવા લાગ્યો પ્રણામ, તસવીરો વાયરલ

Kartik_Aryan_Lamborghini_01

1/6
મુંબઇઃ બૉલીવુડ અભિનેતા કાર્તિક આર્યન આજકાલ પોતાની નવી નવેલી કારની મજા લઇ રહ્યો છે. કાર્તિક આર્યન તાજેતરમાં જ એક મોંઘી લેમ્બોર્ગિની કાર ખરીદી છે, જેની કિંમત 4.5 કરોડ રૂપિયા છે. કાર્તિક આર્યને આ કાર ખાસ રીતે ઇટાલીથી મંગાવી છે.

2/6
તાજેતરમાં જ કાર્તિકે પોતાની નવી લેમ્બોર્ગિનીમાં ડ્રાઇવ પર નીકળ્યો. આ દરમિયાન ફોટોગ્રાફર્સ દ્વારા સ્પૉટ કરવામાં આવ્યો ત્યારે, એક્ટરે જબરદસ્ત રીતે પૉઝ આપ્યા હતા. પોતાની ડ્રીમ કાર મેળવવાની ખુશી કાર્તિકના ચહેરા પર સ્પષ્ટ રીતે દેખાતી હતી.

3/6
બ્લૂ ડેનિમ, વાઇટી ટી-શર્ટ અને ચે ટી શર્ટમાં કાર્તિક કુલ લાગી રહ્યો હતો જોકે પૉઝ આપતી વખતે તેને એક સેકન્ડ માટે પણ માસ્ક ન હતુ ઉતાર્યુ.

4/6
કાર્તિકે કાર ડ્રાઇવ કરતા પહેલા તેને નમીને પ્રણામ કર્યા હતા, એક્ટરની આ અદા લોકોને ખુબ પસંદ આવી રહી છે. તાજેતરમાં જ કાર્તિકે કારની ડિલીવરી લીધા બાદ આનો વીડિયો સોશ્યલ મીડિયામાં શેર કર્યો હતો.

5/6
કાર્તિક થોડાક દિવસો પહેલા જ કોરોનાથી રિક્વર થયો છે. મનિષ મલ્હોત્રાના ફેશન શૉમાં ભાગ લીધા બાદ તે કોરોના પૉઝિટીવ થયો હતો. ત્યારબાદ તેને ખુદને ક્વૉરન્ટાઇન કરી લીધો હતો.

6/6
કોરોનાથી રિક્વર થયા બાદ પણ કાર્તિક હાલ ફિલ્મોનુ શૂટિંગ નહીં કરે. તેની ફિલ્મ ભૂલ ભૂલૈય્યા 2નુ શૂટિંગ થોડાક સમય મોટા ટાળી દેવામાં આવ્યુ છે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

નવસારીના દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા, 2ને બચાવી લેવાયા, 4 લાપતા

અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે

CSK vs RR Match Highlights: ચેન્નાઈએ રાજસ્થાનને 5 વિકેટે હરાવી પ્લે ઓફ માટે ઠોક્યો દાવો

Delhi Bomb Threat:  દિલ્હીમાં ફરી એકવાર બોમ્બની ધમકી, બે હોસ્પિટલોને ધમકીભર્યો ઈમેલ મળતા ખળભળાટ

for smartphones
and tablets

વિડિઓઝ

Parshottam Rupala | ચૂંટણી પૂર્ણ થતાં જ રૂપાલા જયરાજસિંહને મળવા પહોંચ્યા | શું થઈ વાતચીત?Navsari News | નવસારીના દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા, 2ને બચાવી લેવાયા, 4 લાપતાBharat Sutariya Vs Kacnhadiya | થેંક્યું ન બોલી શકે એવાને ભાજપે ટિકિટ આપી, પત્ર લખી કહ્યું થેંક યુHun To Bolish | હું તો બોલીશ | ભાજપમાં ભડકાનું કારણ શું?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવસારીના દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા, 2ને બચાવી લેવાયા, 4 લાપતા
નવસારીના દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા, 2ને બચાવી લેવાયા, 4 લાપતા
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
CSK vs RR Match Highlights: ચેન્નાઈએ રાજસ્થાનને 5 વિકેટે હરાવી પ્લે ઓફ માટે ઠોક્યો દાવો
CSK vs RR Match Highlights: ચેન્નાઈએ રાજસ્થાનને 5 વિકેટે હરાવી પ્લે ઓફ માટે ઠોક્યો દાવો
Delhi Bomb Threat:  દિલ્હીમાં ફરી એકવાર બોમ્બની ધમકી, બે હોસ્પિટલોને ધમકીભર્યો ઈમેલ મળતા ખળભળાટ
Delhi Bomb Threat: દિલ્હીમાં ફરી એકવાર બોમ્બની ધમકી, બે હોસ્પિટલોને ધમકીભર્યો ઈમેલ મળતા ખળભળાટ
Chips Packets:  એક 20 રુપિયાના ચિપ્સના પેકેટમાં કેટલું તેલ હોય છે? જવાબ સાંભળીને ખાવાનું છોડી દીધું

Watch: દડો સ્ટમ્પને ન લાગ્યો છતા પણ જાડેજાને આપી દેવામાં આવ્યો આઉટ, જાણો અજીબોગરીબ ઘટના

Exclusive: 'ભ્રામક છે BJPનું ઈકોનોમી મોડલ', નિર્મલા સીતારમણના પતિએ કહ્યું, મોદીનો ત્રીજો કાર્યકાળ હશે 'વિનાશક'

પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો

Embed widget