શોધખોળ કરો
કેટરિના કૈફ વિકી કૌશલ કરતા 5 વર્ષ મોટી છે, દેશી ગર્લ પ્રિયંકા ચોપરાથી લઈને ઈન્ડસ્ટ્રીની આ સુંદરીઓએ તેમનાથી નાના સેલેબ્સ જોડે લીધા સાત ફેરા

કેટરીના કૈફ- વિકી કૌશલ
1/11

આપણા સમાજમાં લગ્નની વાત કરવામાં આવે તો હજુ પણ છોકરા-છોકરીની જાતિ, રંગ અને ઉંમર જોઈને જ પગલાં લેવામાં આવે છે. જો કે, ઘણા બોલિવૂડ સેલેબ્સે સમાજના આ નિયમોને બાયપાસ કરીને પોતાનો રસ્તો બનાવ્યો. ઈન્ડસ્ટ્રીમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે પોતાનાથી નાની યુવતીઓ સાથે સાથે લગ્ન કર્યા છે
2/11

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિકી કૌશલ અને કેટરિના કૈફ જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. કેટરિના કૈફ 38 વર્ષની છે જ્યારે વિકી હવે 33 વર્ષનો છે. બંનેની ઉંમરમાં 5 વર્ષનું અંતર છે.
3/11

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની જોડીને પાવર કપલ તરીકે જોવામાં આવે છે. જોકે પ્રિયંકા ચોપડા પતિ નિક જોનાસ કરતા 10 વર્ષ મોટી છે.
4/11

સુનીલ દત્ત અને નરગીસ દત્ત વચ્ચે ઉંમરનું અંતર પણ હતું. નરગીસ તેના પતિ કરતા 1 વર્ષ મોટી હતી.
5/11

સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુ અને નમ્રતા શિરોડકરનું નામ પણ લોકપ્રિય કપલ્સની યાદીમાં સામેલ છે. મહેશ તેની પત્ની નમ્રતાથી ત્રણ વર્ષ નાનો છે
6/11

બચ્ચન પરિવારની વહુ બની ગયેલી અભિનેત્રી ઐશ્વર્યા રાય તેના પતિ અભિષેક બચ્ચન કરતા 2 વર્ષ મોટી છે.
7/11

ફેમસ કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર ફરાહ ખાને શિરીષ કુન્દ્રા સાથે લવ મેરેજ કર્યા હતા. ફરાહ ખાન તેના પતિ કરતા 8 વર્ષ મોટી છે.
8/11

સૈફ અલી ખાન અને અમૃતા સિંહ અલગ થઈ ગયા છે. આ કપલે લવ મેરેજ કર્યા હતા. અમૃતા સિંહ તેના પૂર્વ પતિ સૈફ અલી ખાન કરતા 12 વર્ષ મોટી હતી.
9/11

ધ કપિલ શર્મા શોમાં જજની ભૂમિકા ભજવનાર અર્ચના પુરણ સિંહે તેના કરતા સાત વર્ષ નાના પરમીત સેઠી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.
10/11

નેહા ધૂપિયા તેના પતિ અંગદ બેદી કરતા 2 વર્ષ મોટી છે. વર્ષ 2018માં આ કપલે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા હતા
11/11

સોહા અલી ખાનની ઉંમર પણ પતિ કુણાલ ખેમુ કરતા વધુ છે. તે કુણાલથી તે 4 વર્ષ મોટી છે.
Published at : 06 Dec 2021 11:03 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
