શોધખોળ કરો
Katrina Kaif Family: કેટરિના કૈફને છે 7 ભાઈ-બહેન, નાનપણમાં જ માતા-પિતાએ છૂટાછેડા લીધા... જાણો સંપૂર્ણ વિગતો
કેટરિના કૈફ પરિવાર
1/4

બોલિવૂડની ચિકની ચમેલી હાલ તેના લગ્નને લઈને ચર્ચામાં છે. કેટ 9મી ડિસેમ્બરે ઉરી ફેમ અભિનેતા વિકી કૌશલ સાથે લગ્ન કરવા જઈ રહી છે તો ચાલો જાણીએ કે કેટરીના કૈફનો પરિવાર કેવો છે અને તેમના માતા-પિતા કોણ છે.
2/4

કેટરિના કૈફનો જન્મ 16 જુલાઈ 1983ના રોજ હોંગકોંગમાં થયો હતો. જો કે પિતા મોહમ્દ કૈફ મૂળ ભારતીય છે અને કાશ્મીરી છે. માતા સુઝન વકીલ અને સોશિયલ વર્કર છે. પિતા બ્રિટનમાં સેટલ થયા હતા. જો કે સાત સંતાનના જન્મ બાદ માતા-પિતાએ ડિવોર્સ લઇ લીધા હતા.
Published at : 06 Dec 2021 02:04 PM (IST)
આગળ જુઓ




















