શોધખોળ કરો
જુઓ કેટરીનાના અપાર્ટમેન્ટની INSIDE તસવીરો, ઘરની બાલ્કનીમાંથી દેખાય છે સમુદ્રનો સુંદર નજારો
કેટરિનાના સપનાનો મહેલ
1/9

બોલિવૂડમાં 17 વર્ષથી કામ કરતી કેટરીના કોઇ ઓળખની આજે મોહતાજ નથી. તેમણે તેમની કલા પ્રતિભાથી બોલિવૂડ જગતમાં આગવું સ્થાન બનાવ્યું છે. કેટરિના ફેમ અને નેમ કમાયા બાદ પણ ભાડાના મકાનમાં રહે છે. તેમણે ખુદનું ઘર નથી ખરીદ્યું. ભાડાનું આ મકાન કેટરિના માટે સપનાનો મહેલ છે, કેટરિનાએ તેને અલગ ઇન્ટિરિયર ટચ આપ્યો છે. જોઇએ તેમના ફ્લેટની ઇનસાઇડ તસવીર.
2/9

કેટરિના વર્ષ 2017માં તેમના અંધેરી વેસ્ટવાળા ઘરમાં શિફટ થઇ હતી. કેટરિનાએ ઘરમાં પેન્ટ પણ યુનિક કરાવ્યું છે. જે તેના ઘરને એકદમ યુરોપિટન લૂક આપે છે.
Published at : 20 Mar 2021 12:51 PM (IST)
આગળ જુઓ





















