શોધખોળ કરો
બોલિવૂડ: બોલ્ડનેસની બધી જ હદ પાર કરી ચૂકી છે આ વેબ સીરિઝ,જાણો કઇ ઓટીટી પર થશે રીલિઝ
વેબ સીરિઝ
1/5

હવે ફિલ્મોથી વધુ દર્શકો વેબ સીરિઝના કન્ટેન્ટને પસંદ કરી રહ્યાં છે. તેનું કારણ એ પણ છે કે, તેમાં દરેક પ્રકારનો મસાલો મળી રહ્યો છે. હાલ ઓટીટી પ્લેટફોર્મ પર પ્રસ્તુત એવી પાંચ સીરિઝ છે. જે સૌથી બોલ્ડ છે.
2/5

ફોર મોર શોર્ટસ પ્લીઝ આ સીરિઝ એડલ્ટ કન્ટેન્ટવાળી નથી પરંતુ બોલ્ટ સીરિઝ છે. આ સીરિઝ 4 ભારતીય યુવતી પર છે. જેમાંથી ચારેય કરિયર, લગ્ન,બાળકો, રિલેશનશિપ સહિતની અલગ અલગ પરેશાની સાથે જીવી રહી છે
Published at : 11 Jul 2021 06:13 PM (IST)
આગળ જુઓ





















