કેટી પેરી હોલીવુડની ગાયિકા, ગીતકાર, સંગીતકાર અને સ્ટેજ પર્ફોર્મર છે જેનું અસલી નામ કેથરીન એલિઝાબેથ હડસન છે, પરંતુ તેણે ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ્યા બાદ પોતાનું નામ નાનું કરી નાખ્યું હતું.
2/6
ગ્રેમી પુરસ્કાર વિજેતા કેટી પેરીએ જ્યારે તે 9 વર્ષની હતી ત્યારે ગાવાનું શરૂ કર્યું હતું. પરંતુ તેના પિતા તેને સિંગર બનવવા માંગતા ન હતા. આ પછી તેણે 17 વર્ષની ઉંમરે પોતાનું ઘર છોડી દીધું.
3/6
23 ઓક્ટોબર, 2010ના રોજ, કેટીએ રાજસ્થાનમાં બ્રિટિશ કોમેડિયન રશેલ બ્રાન્ડ સાથે લગ્ન કર્યા. આ બંને પહેલીવાર ભારતની મુલાકાતે આવ્યા હતા. તેણે તેના લગ્ન ભારતીય પરંપરાગત શૈલીમાં કર્યા હતા. જોકે લગ્નના 14 મહિનામાં જ બંનેના છૂટાછેડા થઈ ગયા.
4/6
કેટીએ એકવાર એક શોમાં તેનું ગીત 'ટેસ્ટ ઓફ હર ચેરી લિપસ્ટિક' પરફોર્મ કરતી વખતે એક છોકરીને કિસ કરી હતી. ત્યારથી, તેના દરેક કોન્સર્ટમાં, તેના ચાહકો તેના પર ચેરી લિપ બામ ફેંકવાનું શરૂ કરે છે.
5/6
કેટી પેરી અનેક વખત વિચિત્ર આઉટફિટ્સમાં જોવા મળી છે. લાસ વેગાસના કોન્સર્ટમાં તે બિયર કેનની ડિઝાઇનવાળા આઉટફિટમાં દેખાઈ હતી. તેના આઉટફિટની દેશ વિદેશમાં ચર્ચા થઈ હતી.