શોધખોળ કરો
વિના મેકઅપ, ખુલ્લા વાળ અને પગમાં હવાઇ ચપ્પલ પહેરીને બહાર ફરવા નીકળી આ હૉટ એક્ટ્રેસ, તસવીરોમાં જુઓ નવો અંદાજ
Malaika_Arora_Photos
1/7

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ મલાઇકા અરોડા પોતાના ગ્લેમરસ લૂકને હંમેશા ચર્ચામાં છવાયેલી રહે છે. મલાઇકા ભલે બૉલીવુડ ફિલ્મોમાં ઓછી દેખાતી હોય, પરંતુ રિયલ લાઇફમાં એક્ટ્રેસ પોતાની સ્ટાઇલ અને ફેશનથી હંમેશા ચર્ચામાં રહે છે. મલાઇકા જ્યાં પણ જાય છે, ત્યાંની લાઇમલાઇટ ચોરવી તેને બહુ સારી રીતે આવડે છે.
2/7

મલાઇકાની તસવીરો હંમેશા સોશ્યલ મીડિયા પર છવાયેલી રહે છે, આ બધાની વચ્ચે મલાઇકાને એકવાર ફરીથી મુંબઇના રસ્તાંઓ પર અર્લી મૉર્નિંગ સ્પૉટ કરવામાં આવી.
Published at : 19 Nov 2021 12:06 PM (IST)
આગળ જુઓ




















