શોધખોળ કરો
જ્હાન્વી કપૂરે ભાઇ અર્જૂન કપૂર સાથે કરાવ્યુ શાનદાર ફોટોશૂટ, બન્નેના એક્સપ્રેશનના ફેન્સ થયા દિવાના, જુઓ........
Arjun_Janhvi__
1/8

મુંબઇઃ તાજેતરમાં જ બૉલીવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂરે પોતાના ભાઇ એક્ટર અર્જૂન કપૂરની સાથે શાનદાર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં જ્હાન્વી કપૂર અને અર્જૂન કપૂર એકદમ ક્યૂટ ફેસ એક્સપ્રેશન આપતા દેખાઇ રહ્યાં છે. જ્હાન્વી કપૂર સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે હંમેશા ફેન્સને પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
2/8

જ્હાન્વી કપૂર અને અર્જૂન કપૂરે 'બાજાર' મેગ્જિન માટે ફોટોશૂટ કરાવ્યુ છે. મેગ્ઝિનના કવર પેજ માટે બન્નેએ કંઇક ખાસ અંદાજમાં તસવીરો ક્લિક કરાવી છે.
Published at : 08 Aug 2021 01:38 PM (IST)
આગળ જુઓ





















