હોમફોટો ગેલેરીમનોરંજનબ્લેક બિકિનીમાં નોરા ફતેહીએ સ્વીમિંગ પૂલમાં લગાવી આગ, દુબઈમાં કરી રહી છે એન્જોય
બ્લેક બિકિનીમાં નોરા ફતેહીએ સ્વીમિંગ પૂલમાં લગાવી આગ, દુબઈમાં કરી રહી છે એન્જોય
By : abp asmita | Updated at : 02 Feb 2022 02:59 PM (IST)
nora
1/5
બોલીવૂડ ડાન્સર નોરા ફતેહી પોતાના ડાન્સ સાથે ગોર્જિયસ લૂકને કારણે જાણીતી છે. તે ક્યારે સાડી તો ક્યારે વેસ્ટર્ન કપડામાં પોતાના ફેન્સની ધબકારા વધારી દે છે.
2/5
હવે નોરા ફતેહીએ બ્લેક બિકિનીમાં ફોટો અને વીડિયો શેર કરીને ફરી એકવાર ટેમ્પરેચર વધારી દીધું છે.
3/5
સ્વીમિંગ પૂલમાં બ્લેક બિકિની પહેરીને નોરાની ગ્લેમરસ અદાઓ ચાહકો ઘાયલ કરી રહી છે.
4/5
નોરાએ એક દિવસ પહેલા પોતાની ફોટો શેર કરી હતી. તે દુબાઇમાં વેકેશન એન્જોય કરી રહી છે.
5/5
નોરાએ એક દિવસ પહેલા પોતાની ફોટો શેર કરી હતી. તે દુબાઇમાં વેકેશન એન્જોય કરી રહી છે. નોરા આ સાથે સવાલ પૂછી રહી છે, આગળના વેકેશનનું પ્લાન કરી રહી છું, કોણ મને જોઇન કરવા માગે છે.